લાભ પાંચમ સુધીના "કોમન ડાયલોગ"..... . ૧. જાતે બનાવ્યા . ૨. તૈયાર લાવ્યા . ૩. અમે તો "ઉત્તરસંડા"થી જ મંગાવીએ છીયે . ૪. ફુલી ગયા છે . ૫. ખારો વધારે લાગે છે . ૬. ગઈસાલ અમે ત્યાંથી જ લાવ્યા તા પણ... . ૭. બરાબર તળાયા નથી . ૮. તેલ વધારે રહી ગયું છે . ૯. એમને ત્યાં બહુ સરસ છે . ૧૦. એમને ત્યાં એટલા સારા નથી . ૧.૧. જુના પધરાવી દીધા લાગે છે . ૧૨. બહુ તાજા લાવવામાં પણ આ તકલીફ થાય . ૧૩. આવતીસાલ તો લોટ દળાવી જાતે જ બનાવવા છે . ૧૪. ઘણીવાર એમ થાય છે કે જાતે જ બનાવવા પણ બધુ મારે એકલી એ જ કરવાનું ને . ૧૫. રહેવા દો એ સારા ના લાગે તો બીજુ કાંઈ લો . ૧૬. ઘેર બનાવવામાં એક જ તકલીફ , અડધા ગુલ્લા તો એમ જ ખવાઈ જાય છે . ૧૭. આ સાલ જ બગડ્યા બાકી દરવર્ષે તમે તો ખાવ જ છો ને કેવા સરસ ..... . ૧૮. કોઈક ની નજર પડી લાગે છે બાકી મારા હાથે ક્યારેય આવા નથી થતા . ૧૯. આ લાલ કેમ થઈ ગયા છે , તેલ બરાબર નહિ હોય બાકી તો.... . ૨૦. તમે ગેસ ફાસ રાખ્યો હશે અને જલદી ઉથલાવ્યા નહિ હોય . ૨૧. અમે તો ઝારીમાં જ રાખી નીતરવા દઈએ . ૨૨. મીઠુ ઓછું લાગે છે, બાકી આમ ઠીક છે . ૨૩. આવતીસાલથી તળેલા તૈયાર જ લાવવા છે આ શું કડાકૂટ .... . વગેરે ..... વગેરે . આમ તો આ પીએચડીના સબ્જેક્ટમાં સ્થાન પામે તેવો વિષય છે પણ હજુ કોઈની નજરે ચડ્યો કે પડ્યો નથી !! Source # whatsapp

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

Let's Connect

sm2p0