જશવંત ઠાકર ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ, નાટ્યચાર્ય,નટ સમ્રાટ તથા જ.ઠાના હુલામણા નામથી ઓળખાતા શ્રી જશવંત ઠાકર પ્રભાવશાળી નટ,દિગ્દર્શક, લેખક,ચિંતક, ક્રાંતિકારી ડાબેરી વિચારધારા ધરાવનાર રાજકીય સામાજિક કર્મશીલ ,નાટ્યકલાના વિદ્વાન હતા. તેમનો જન્મ ૫ મેં ૧૯૧૫માં ખેડા જિલ્લાના મહેળાવ ગામે થયેલો.રાટ્રીયભાવનાથી રંગાયેલા તેમણે ખાદીની ટોપી પહેરવા બદલ ૭ કોરડાની સજા ભોગવેલી અને ૧૬ વર્ષ ની ઉંમરે અંગ્રેજો વિરુદ્ધ "સિતમની ચક્કી "નવલકથા લખવા માટે વોરંટ છૂટતા ભૂગર્ભમાં ચાલ્યા જવું પડેલું. ૧૯૩૨ થી ૧૯૪૨ દરમ્યાન થયેલા જેલ વાસ દરમ્યાન તેમણે જેલમાં બેસી નાટ્ય શિક્ષણનો અભ્યાસ કર્યો .જેલ માંથી બહાર આવ્યા પછી તેમણે નવી રંગભૂમિ ચળવળ ની શરૂઆત કરી અને ઇપ્ટા ગુજરાત ચેપ્ટર- લોક નાટ્યસંઘના કર્તા બન્યા તેમણે ગુજરાતમાં તેમને વડેરા મ.સ. યુનિમાં, હ.કા આર્ટસ કોલેજમાં અને ગુજરાત કોલેજમાં -એમ ત્રણ ડ્ર્રામા કોલેજની સ્થાપના કરીને આખા ભારતમાં પ્રથમ નાટ્ય શિક્ષણના કોર્સેની શરૂઆત કરી,દસ હાજરથી વધુ વિદ્યાર્થીઓને નાટ્યકળાની તાલીમ આપી ગુજરાતમાં તૈયાર કર્યા. પોતાની નાટ્ય સંસ્થા ભારત નાટ્યપીઠમાં ,તેમણે ૧૫૦ ત્રિઅંકી નાટકો ભજવ્યા ,નાટયતાલીમ પર ૭ પુસ્તકો લખ્યા, ૧૪ મૌલિક નાટકો લખ્યા, દુનિયાના શ્રેષ્ઠ નાટ્યકારો- શેક્સપિયર,ઈબસન,ચેખોવ,લોરકા, પ્રીસ્ટલી મોલિયેર પીનેરો કાલિદાસ ,રવીન્દ્રનાથ ટાગોર ,શરદબાબુ જેવાના કુલ ૨૧ નાટકોના તેમને અનુવાદો કર્યા .ઈ.સ -૧૯૪૮ થી ૧૯૫૦ નાટ્ય શિક્ષણને પ્રચલિત બનાવવા તેમણે "નાટક" નામનું મેગઝીને કાઢ્યું,તેનું તંત્રીપદ સાંભળ્યું. નાટક વિષય પર ગુજરાતી ભાષામાં આ પહેલું મેગઝીન હતું .ગુજરાતી રંગભૂમિમાં તેમણે કરેલા પ્રદાન બદલ તેમને સંગીત નાટક અકાદમી -ગુજરાત રાજ્ય અને દિલ્હી ,રણજિતરામ સુવર્ણ ચંદ્રક, લેનિન એવોર્ડ ,પ્રોગ્રેસીવ લેખક મંડળ પારિતોષિક જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા.ઈ.સ.૧૯૯૧ ને ૨૪ મી ડિસેમ્બરે તેમનો દેહાંત થયો .આજે ૧૦૦ વરસ પછી પણ ગુજરાત તેમને નટ -સમ્રાટના નામથી ઓળખે છે .તેમની યાદમાંતેમની દીકરીએ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના ઈ.સ.૨૦૦૫માં કરી. આ ટ્રસ્ટ અમદાવાદ,ગુજરાત,રાષ્ટ્રીય અને અંતર રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક મૌલિક નાટકોનું મંચન,નાટ્ય તાલીમ અને નાટ્ય પ્રવૃત્તિનું કાર્ય કરે છે About 1st J.Tha Theater Festival 7th& th &8th th May,2017 : Late Mr. Jashwant Thaker fondly known as a “J.Tha” in Theater world, has Completed more than a 100 years on 5 th May 2017.Visionary J.Tha spent his whole life for working, raising and nourishing for thought provoking new Gujarati Theater in Ahmedabad and in Gujarat. His contribution to raise statues of Gujarati Theater, Theater education and Gujarati Artists is tremendous .That is why people remembers him even today. In his memory - Jashwant Thaker Memorial Foundation-JTMF, in partnership with 150 Actors &Technicians, is coming up with- 1St J.Tha.Theater Festival in Ahmedabad of two days and three plays festival to celebrate his memory ,to pay tribute, homage ,love & respect to- their Guru and a MASTER of Gujarati Theater Director, Actor, Teacher, Researcher, Writer. About key happenings on May 6th& 7 th :This will be a first full length theater festival in Gujarati based on ORIGINAL literary work of Gujarati literature on well known theater person by theater group, performing their own plays to pay tribute with their own money in recent years. 1: On 6th May JTMF will perform their most successful two plays- Akoopar (6:30 pm) Samudra Manthan (9:30 pm) and on 7 Th May -play –Dhaad (6:30 pm) at Thakorebhai Desai hall. 2: All these original plays written by stalwarts of Gujarati Literature – Shri Dhruv Bhatt, Su Shri Devaki, Shri Vinesh Antani and are directed by Aditi desai daughter and -2nd generation of Jashwant Thaker and acted By Devaki & Saumya- 3rd generation of Jashwant Thaker. 3: Apart from them well known actors Abhinay banker, Gaurang Anand, Ankit Gor, Hetal Modi, Harsh Thakkar and Hiren patel will be performing in festival with 70 actors, dancers on stage. 4: There will be a small visual exhibition of his work 5: On 6th in opening ceremony and before all performances the there will be a show case of an Award winning documentary on Jashwant Thaker- “GUJARATI Rangbhoomi na kalakar- Jashwant Thaker “- of 17 min.42 seconds 6: In opening ceremony the organization will be officially handed over to 3rd generation of Jashwant Thaker by Trustee of JTMF 7: There will be two categories of tickets - Festival pass- Rs 600 and rest of the seats will be charged only rs.250 per ticket, per play.

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

RJ Devaki, Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

જશવંત ઠાકર
ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ, નાટ્યચાર્ય,નટ સમ્રાટ તથા જ.ઠાના હુલામણા નામથી ઓળખાતા શ્રી જશવંત ઠાકર પ્રભાવશાળી નટ,દિગ્દર્શક, લેખક,ચિંતક, ક્રાંતિકારી ડાબેરી વિચારધારા ધરાવનાર રાજકીય સામાજિક કર્મશીલ ,નાટ્યકલાના વિદ્વાન હતા. તેમનો જન્મ ૫ મેં ૧૯૧૫માં ખેડા જિલ્લાના મહેળાવ ગામે થયેલો.રાટ્રીયભાવનાથી રંગાયેલા તેમણે ખાદીની ટોપી પહેરવા બદલ ૭ કોરડાની સજા ભોગવેલી અને ૧૬ વર્ષ ની ઉંમરે અંગ્રેજો વિરુદ્ધ "સિતમની ચક્કી "નવલકથા લખવા માટે વોરંટ છૂટતા ભૂગર્ભમાં ચાલ્યા જવું પડેલું. ૧૯૩૨ થી ૧૯૪૨ દરમ્યાન થયેલા જેલ વાસ દરમ્યાન તેમણે જેલમાં બેસી નાટ્ય શિક્ષણનો અભ્યાસ કર્યો .જેલ માંથી બહાર આવ્યા પછી તેમણે નવી રંગભૂમિ ચળવળ ની શરૂઆત કરી અને ઇપ્ટા ગુજરાત ચેપ્ટર- લોક નાટ્યસંઘના કર્તા બન્યા તેમણે ગુજરાતમાં તેમને વડેરા મ.સ. યુનિમાં, હ.કા આર્ટસ કોલેજમાં અને ગુજરાત કોલેજમાં -એમ ત્રણ ડ્ર્રામા કોલેજની સ્થાપના કરીને આખા ભારતમાં પ્રથમ નાટ્ય શિક્ષણના કોર્સેની શરૂઆત કરી,દસ હાજરથી વધુ વિદ્યાર્થીઓને નાટ્યકળાની તાલીમ આપી ગુજરાતમાં તૈયાર કર્યા. પોતાની નાટ્ય સંસ્થા ભારત નાટ્યપીઠમાં ,તેમણે ૧૫૦ ત્રિઅંકી નાટકો ભજવ્યા ,નાટયતાલીમ પર ૭ પુસ્તકો લખ્યા, ૧૪ મૌલિક નાટકો લખ્યા, દુનિયાના શ્રેષ્ઠ નાટ્યકારો- શેક્સપિયર,ઈબસન,ચેખોવ,લોરકા, પ્રીસ્ટલી મોલિયેર પીનેરો કાલિદાસ ,રવીન્દ્રનાથ ટાગોર ,શરદબાબુ જેવાના કુલ ૨૧ નાટકોના તેમને અનુવાદો કર્યા .ઈ.સ -૧૯૪૮ થી ૧૯૫૦ નાટ્ય શિક્ષણને પ્રચલિત બનાવવા તેમણે "નાટક" નામનું મેગઝીને કાઢ્યું,તેનું તંત્રીપદ સાંભળ્યું. નાટક વિષય પર ગુજરાતી ભાષામાં આ પહેલું મેગઝીન હતું .ગુજરાતી રંગભૂમિમાં તેમણે કરેલા પ્રદાન બદલ તેમને સંગીત નાટક અકાદમી -ગુજરાત રાજ્ય અને દિલ્હી ,રણજિતરામ સુવર્ણ ચંદ્રક, લેનિન એવોર્ડ ,પ્રોગ્રેસીવ લેખક મંડળ પારિતોષિક જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા.ઈ.સ.૧૯૯૧ ને ૨૪ મી ડિસેમ્બરે તેમનો દેહાંત થયો .આજે ૧૦૦ વરસ પછી પણ ગુજરાત તેમને નટ -સમ્રાટના નામથી ઓળખે છે .તેમની યાદમાંતેમની દીકરીએ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના ઈ.સ.૨૦૦૫માં કરી. આ ટ્રસ્ટ અમદાવાદ,ગુજરાત,રાષ્ટ્રીય અને અંતર રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક મૌલિક નાટકોનું મંચન,નાટ્ય તાલીમ અને નાટ્ય પ્રવૃત્તિનું કાર્ય કરે છે

About 1st J.Tha Theater Festival 7th& th &8th th May,2017 :
Late Mr. Jashwant Thaker fondly known as a “J.Tha” in Theater world, has Completed more than a 100 years on 5 th May 2017.Visionary J.Tha spent his whole life for working, raising and nourishing for thought provoking new Gujarati Theater in Ahmedabad and in Gujarat. His contribution to raise statues of Gujarati Theater, Theater education and Gujarati Artists is tremendous .That is why people remembers him even today.
In his memory - Jashwant Thaker Memorial Foundation-JTMF, in partnership with 150 Actors &Technicians, is coming up with- 1St J.Tha.Theater Festival in Ahmedabad of two days and three plays festival to celebrate his memory ,to pay tribute, homage ,love & respect to- their Guru and a MASTER of Gujarati Theater Director, Actor, Teacher, Researcher, Writer.
About key happenings on May 6th& 7 th :This will be a first full length theater festival in Gujarati based on ORIGINAL literary work of Gujarati literature on well known theater person by theater group, performing their own plays to pay tribute with their own money in recent years.
1: On 6th May JTMF will perform their most successful two plays- Akoopar (6:30 pm) Samudra Manthan (9:30 pm) and on 7 Th May -play –Dhaad (6:30 pm) at Thakorebhai Desai hall.
2: All these original plays written by stalwarts of Gujarati Literature – Shri Dhruv Bhatt, Su Shri Devaki, Shri Vinesh Antani and are directed by Aditi desai daughter and -2nd generation of Jashwant Thaker and acted By Devaki & Saumya- 3rd generation of Jashwant Thaker.
3: Apart from them well known actors Abhinay banker, Gaurang Anand, Ankit Gor, Hetal Modi, Harsh Thakkar and Hiren patel will be performing in festival with 70 actors, dancers on stage.
4: There will be a small visual exhibition of his work
5: On 6th in opening ceremony and before all performances the there will be a show case of an Award winning documentary on Jashwant Thaker- “GUJARATI Rangbhoomi na kalakar- Jashwant Thaker “- of 17 min.42 seconds
6: In opening ceremony the organization will be officially handed over to 3rd generation of Jashwant Thaker by Trustee of JTMF
7: There will be two categories of tickets - Festival pass- Rs 600 and rest of the seats will be charged only rs.250 per ticket, per play.

જશવંત ઠાકર ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ, નાટ્યચાર્ય,નટ સમ્રાટ તથા જ.ઠાના હુલામણા નામથી ઓળખાતા શ્રી જશવંત ઠાકર પ્રભાવશાળી નટ,દિગ્દર્શક, લેખક,ચિંતક, ક્રાંતિકારી ડાબેરી વિચારધારા ધરાવનાર રાજકીય સામાજિક કર્મશીલ ,નાટ્યકલાના વિદ્વાન હતા. તેમનો જન્મ ૫ મેં ૧૯૧૫માં ખેડા જિલ્લાના મહેળાવ ગામે થયેલો.રાટ્રીયભાવનાથી રંગાયેલા તેમણે ખાદીની ટોપી પહેરવા બદલ ૭ કોરડાની સજા ભોગવેલી અને ૧૬ વર્ષ ની ઉંમરે અંગ્રેજો વિરુદ્ધ "સિતમની ચક્કી "નવલકથા લખવા માટે વોરંટ છૂટતા ભૂગર્ભમાં ચાલ્યા જવું પડેલું. ૧૯૩૨ થી ૧૯૪૨ દરમ્યાન થયેલા જેલ વાસ દરમ્યાન તેમણે જેલમાં બેસી નાટ્ય શિક્ષણનો અભ્યાસ કર્યો .જેલ માંથી બહાર આવ્યા પછી તેમણે નવી રંગભૂમિ ચળવળ ની શરૂઆત કરી અને ઇપ્ટા ગુજરાત ચેપ્ટર- લોક નાટ્યસંઘના કર્તા બન્યા તેમણે ગુજરાતમાં તેમને વડેરા મ.સ. યુનિમાં, હ.કા આર્ટસ કોલેજમાં અને ગુજરાત કોલેજમાં -એમ ત્રણ ડ્ર્રામા કોલેજની સ્થાપના કરીને આખા ભારતમાં પ્રથમ નાટ્ય શિક્ષણના કોર્સેની શરૂઆત કરી,દસ હાજરથી વધુ વિદ્યાર્થીઓને નાટ્યકળાની તાલીમ આપી ગુજરાતમાં તૈયાર કર્યા. પોતાની નાટ્ય સંસ્થા ભારત નાટ્યપીઠમાં ,તેમણે ૧૫૦ ત્રિઅંકી નાટકો ભજવ્યા ,નાટયતાલીમ પર ૭ પુસ્તકો લખ્યા, ૧૪ મૌલિક નાટકો લખ્યા, દુનિયાના શ્રેષ્ઠ નાટ્યકારો- શેક્સપિયર,ઈબસન,ચેખોવ,લોરકા, પ્રીસ્ટલી મોલિયેર પીનેરો કાલિદાસ ,રવીન્દ્રનાથ ટાગોર ,શરદબાબુ જેવાના કુલ ૨૧ નાટકોના તેમને અનુવાદો કર્યા .ઈ.સ -૧૯૪૮ થી ૧૯૫૦ નાટ્ય શિક્ષણને પ્રચલિત બનાવવા તેમણે "નાટક" નામનું મેગઝીને કાઢ્યું,તેનું તંત્રીપદ સાંભળ્યું. નાટક વિષય પર ગુજરાતી ભાષામાં આ પહેલું મેગઝીન હતું .ગુજરાતી રંગભૂમિમાં તેમણે કરેલા પ્રદાન બદલ તેમને સંગીત નાટક અકાદમી -ગુજરાત રાજ્ય અને દિલ્હી ,રણજિતરામ સુવર્ણ ચંદ્રક, લેનિન એવોર્ડ ,પ્રોગ્રેસીવ લેખક મંડળ પારિતોષિક જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા.ઈ.સ.૧૯૯૧ ને ૨૪ મી ડિસેમ્બરે તેમનો દેહાંત થયો .આજે ૧૦૦ વરસ પછી પણ ગુજરાત તેમને નટ -સમ્રાટના નામથી ઓળખે છે .તેમની યાદમાંતેમની દીકરીએ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના ઈ.સ.૨૦૦૫માં કરી. આ ટ્રસ્ટ અમદાવાદ,ગુજરાત,રાષ્ટ્રીય અને અંતર રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક મૌલિક નાટકોનું મંચન,નાટ્ય તાલીમ અને નાટ્ય પ્રવૃત્તિનું કાર્ય કરે છે About 1st J.Tha Theater Festival 7th& th &8th th May,2017 : Late Mr. Jashwant Thaker fondly known as a “J.Tha” in Theater world, has Completed more than a 100 years on 5 th May 2017.Visionary J.Tha spent his whole life for working, raising and nourishing for thought provoking new Gujarati Theater in Ahmedabad and in Gujarat. His contribution to raise statues of Gujarati Theater, Theater education and Gujarati Artists is tremendous .That is why people remembers him even today. In his memory - Jashwant Thaker Memorial Foundation-JTMF, in partnership with 150 Actors &Technicians, is coming up with- 1St J.Tha.Theater Festival in Ahmedabad of two days and three plays festival to celebrate his memory ,to pay tribute, homage ,love & respect to- their Guru and a MASTER of Gujarati Theater Director, Actor, Teacher, Researcher, Writer. About key happenings on May 6th& 7 th :This will be a first full length theater festival in Gujarati based on ORIGINAL literary work of Gujarati literature on well known theater person by theater group, performing their own plays to pay tribute with their own money in recent years. 1: On 6th May JTMF will perform their most successful two plays- Akoopar (6:30 pm) Samudra Manthan (9:30 pm) and on 7 Th May -play –Dhaad (6:30 pm) at Thakorebhai Desai hall. 2: All these original plays written by stalwarts of Gujarati Literature – Shri Dhruv Bhatt, Su Shri Devaki, Shri Vinesh Antani and are directed by Aditi desai daughter and -2nd generation of Jashwant Thaker and acted By Devaki & Saumya- 3rd generation of Jashwant Thaker. 3: Apart from them well known actors Abhinay banker, Gaurang Anand, Ankit Gor, Hetal Modi, Harsh Thakkar and Hiren patel will be performing in festival with 70 actors, dancers on stage. 4: There will be a small visual exhibition of his work 5: On 6th in opening ceremony and before all performances the there will be a show case of an Award winning documentary on Jashwant Thaker- “GUJARATI Rangbhoomi na kalakar- Jashwant Thaker “- of 17 min.42 seconds 6: In opening ceremony the organization will be officially handed over to 3rd generation of Jashwant Thaker by Trustee of JTMF 7: There will be two categories of tickets - Festival pass- Rs 600 and rest of the seats will be charged only rs.250 per ticket, per play.

Let's Connect

sm2p0