કાઠીયાવાડની ધરતી પર જન્મેલી એક છોકરી. નાનકડી, ભોળી, અભણ, અનાથ એવી એક સ્ત્રી. એનું જીવન અંધારા અજવાળાથી ભરેલું. એને સંતાન ન હતી. વાંઝણી હતી. ગામ એને ગાંડી કહેતું. અભાગણી કહેતું. પરંતુ એ સ્ત્રી સંતાન-વિહોણી ન હતી. એ પોતાનું સંતાન ઈમેજીન કરીને મોટું કરતી! હા...જે જગતને ન દેખાય એવું બાળક એણે પોતે પોતાની કૂખે ઉછેર્યું અને મોટું કર્યું. અને… ...અને આગળ જાણવું હોય તો એ સામાન્ય સ્ત્રીની આ અસામાન્ય સત્યકથા તમારે સાંભળવી કે વાંચવી પડે. હું અને ગુજરાતી રંગભૂમિના પચાસેક જેટલાં કલાકારો લઈને આવ્યાં છીએ એક ઓડિયોબુક - ‘ધ રામબાઈ’. જીતેશ દોંગા લિખિત આ નવલકથાની ઓડિયોબુક તમે @storytel.gujarati એપ્લિકેશન પર ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને સાંભળી શકશો. એ પહેલાં સાંભળો અમારો અનુભવ. એ ઓડિયોબુકને અવાજ આપવાનો અનુભવ! With my co actor @adityagadhviofficial n director @aditidesaiofficial

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

RJ Devaki, Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

કાઠીયાવાડની ધરતી પર જન્મેલી એક છોકરી. નાનકડી, ભોળી, અભણ, અનાથ એવી એક સ્ત્રી. એનું જીવન અંધારા અજવાળાથી ભરેલું. એને સંતાન ન હતી. વાંઝણી હતી. ગામ એને ગાંડી કહેતું. અભાગણી કહેતું.
પરંતુ એ સ્ત્રી સંતાન-વિહોણી ન હતી. એ પોતાનું સંતાન ઈમેજીન કરીને મોટું કરતી! હા...જે જગતને ન દેખાય એવું બાળક એણે પોતે પોતાની કૂખે ઉછેર્યું અને મોટું કર્યું. અને…

...અને આગળ જાણવું હોય તો એ સામાન્ય સ્ત્રીની આ અસામાન્ય સત્યકથા તમારે સાંભળવી કે વાંચવી પડે.

હું અને ગુજરાતી રંગભૂમિના પચાસેક જેટલાં કલાકારો લઈને આવ્યાં છીએ એક ઓડિયોબુક - ‘ધ રામબાઈ’. જીતેશ દોંગા લિખિત આ નવલકથાની ઓડિયોબુક તમે @storytel.gujarati એપ્લિકેશન પર ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને સાંભળી શકશો. એ પહેલાં સાંભળો અમારો અનુભવ. એ ઓડિયોબુકને અવાજ આપવાનો અનુભવ!

With my co actor @adityagadhviofficial n director @aditidesaiofficial

કાઠીયાવાડની ધરતી પર જન્મેલી એક છોકરી. નાનકડી, ભોળી, અભણ, અનાથ એવી એક સ્ત્રી. એનું જીવન અંધારા અજવાળાથી ભરેલું. એને સંતાન ન હતી. વાંઝણી હતી. ગામ એને ગાંડી કહેતું. અભાગણી કહેતું. પરંતુ એ સ્ત્રી સંતાન-વિહોણી ન હતી. એ પોતાનું સંતાન ઈમેજીન કરીને મોટું કરતી! હા...જે જગતને ન દેખાય એવું બાળક એણે પોતે પોતાની કૂખે ઉછેર્યું અને મોટું કર્યું. અને… ...અને આગળ જાણવું હોય તો એ સામાન્ય સ્ત્રીની આ અસામાન્ય સત્યકથા તમારે સાંભળવી કે વાંચવી પડે. હું અને ગુજરાતી રંગભૂમિના પચાસેક જેટલાં કલાકારો લઈને આવ્યાં છીએ એક ઓડિયોબુક - ‘ધ રામબાઈ’. જીતેશ દોંગા લિખિત આ નવલકથાની ઓડિયોબુક તમે @storytel.gujarati એપ્લિકેશન પર ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને સાંભળી શકશો. એ પહેલાં સાંભળો અમારો અનુભવ. એ ઓડિયોબુકને અવાજ આપવાનો અનુભવ! With my co actor @adityagadhviofficial n director @aditidesaiofficial

Let's Connect

sm2p0