■ અનલૉક - 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન ■ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન ■ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન ■ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ ■ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આર્થિક ગતિવિધિઓને છૂટ ■ અનલૉક - 1માં 8 જૂનથી ખુલશે હોટલ, રેસ્ટોરન્ટ ■ 8 જૂનથી શોપિંગ મૉલ પણ ખુલશે ■ 8 જૂનથી શરતો સાથે ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી ■ ફેઝ - 2માં સ્કૂલ - કોલેજ ખોલી શકાશે ■ સ્કૂલ, કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લેશે ■ રાત્રિના 9થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યુ ■ અન્ય રાજ્યમાં જવા માટે પાસ જરૂરી નહીં ■ વિદેશ યાત્રા, મેટ્રો, સિનેમા હોલ, જિમ હાલ નહીં ખુલે ■ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ હાલ નહીં ખુલે ■ રાજકીય, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

■ અનલૉક - 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન ■ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન ■ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન ■ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ ■ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આર્થિક ગતિવિધિઓને છૂટ ■ અનલૉક - 1માં 8 જૂનથી ખુલશે હોટલ, રેસ્ટોરન્ટ ■ 8 જૂનથી શોપિંગ મૉલ પણ ખુલશે ■ 8 જૂનથી શરતો સાથે ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી ■ ફેઝ - 2માં સ્કૂલ - કોલેજ ખોલી શકાશે ■ સ્કૂલ, કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લેશે ■ રાત્રિના 9થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યુ ■ અન્ય રાજ્યમાં જવા માટે પાસ જરૂરી નહીં ■ વિદેશ યાત્રા, મેટ્રો, સિનેમા હોલ, જિમ હાલ નહીં ખુલે ■ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ હાલ નહીં ખુલે ■ રાજકીય, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ

Let's Connect

sm2p0