પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરવાથી હવે બ્લડ પણ મળશે અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત પ્રયાસ થકી પોલીસ કંટ્રોલ રૂમ નંબર '100' પર ઈમરજન્સીમાં બ્લડની જરૂરીયાત હોય ત્યારે ફોન કરવાથી એક ટોકન નંબર અપાશે જે રેડ ક્રોસ બ્લડ બેંકમાં દર્દીના નામ સાથે આપતા બ્લડ મળશે

અમદાવાદપોલીસ

પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરવાથી હવે બ્લડ પણ મળશે #અમદાવાદપોલીસ અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત પ્રયાસ થકી પોલીસ કંટ્રોલ રૂમ નંબર '100' પર ઈમરજન્સીમાં બ્લડની જરૂરીયાત હોય ત્યારે ફોન કરવાથી એક ટોકન નંબર અપાશે જે રેડ ક્રોસ બ્લડ બેંકમાં દર્દીના નામ સાથે આપતા બ્લડ મળશે

Let's Connect

sm2p0