ખ સ અમદ વ દન શહ ર જન મ ટ 155303 AMC Helpline No AMCન ફક ત એક ફ ન કર ફર ય દ કર ક ઈ અરજ લખવ ન જર ર નહ ઇન વર ટ કર વવ ન જર ર નહ 155303 પર ફ ન કર ગટર પ ણ વ જળ ન થ ભલ રસ ત સફ ઇ વ ગ ર ન ફર ય દ ન ધ વ શક ય ફર ય દ ન ધ વ ય પછ તમન SMS મળશ જ મ ફર ય દ ન બર હશ ૧૦ મ ન ટમ SMS ન આવ ત ફર ફ ન કરવ ફર ય દન ન ર કરણ આવ એટલ ફર ય દ ક લ ઝ કર ન મ સ જ આવશ જ ફર ય દ ઉપર સ ત ષક રક ક મ ન થય હ ય ત 155303 ફ ન કર એ જ ફર ય દન ર ઓપન કર વ ઉસ મ નપ ર ક ટ ર લર મ 07927550910 મધ યસ થ ક ટ ર લ ર મ 7819862866 079 25330000 ઝ ડ પડ ગય ન ફર ય દ ન ધ વ 9099083209 લ ઇટ બ ધ થઇ ગઇ હ ય ત ન ફર ય દ ન ધ વ 180030000314

👇 *ખાસ અમદાવાદના શહેરીજનો માટે* 👇 📱 *155303 - AMC Helpline No* 📱 *AMCને ફક્ત એક ફોન કરી ફરિયાદ કરો. કોઈ અરજી લખવાની જરૂર નહિ, ઇન્વર્ટ કરાવવાની જરૂર નહિ* ◼ 155303 પર ફોન કરી ગટર, પાણી, વીજળીનો થાંભલો, રસ્તો, સફાઇ વિગેરેની ફરિયાદ નોંધાવી શકાય. ◼ ફરિયાદ નોંધાવ્યા પછી તમને SMS મળશે. જેમાં ફરિયાદ નંબર હશે. ◼ ૧૦ મીનીટમાં SMS ન આવે તો ફરી ફોન કરવો. ◼ ફરિયાદનું નિરાકરણ આવે એટલે ફરિયાદ ક્લોઝ કરીનો મેસેજ આવશે. ◼ જો ફરિયાદ ઉપર સંતોષકારક કામ ન થયું હોય તો 155303 ફોન કરી એ જ ફરિયાદને રી-ઓપન કરાવો. *ઉસ્માનપુરા કંટ્રોલરૂમ* 07927550910 *મધ્યસ્થ કંટ્રોલ રૂમ* 7819862866 / 079 25330000 *ઝાડ પડી ગયાની ફરિયાદ નોંધાવા* 9099083209 *લાઇટ બંધ થઇ ગઇ હોય તેની ફરિયાદ નોંધાવા* 180030000314

Let's Connect

sm2p0