ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ આજની રાત ખૂબ જ ખાસ છે. 21 ડિસેમ્બરની રાતે ગુરુ ગ્રહ અને શનિ એકદમ પાસે રહેશે. આ બંને વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનું જ અંતર રહેશે. આ ઘટનાને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે. 21 તારીખના રોજ એટલે આજે વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે. હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જોડ જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ જૂપિટર છે અને ઓછો ચમકતો ગ્રહ સેટર્ન છે. આ બંને ગ્રહ લગભગ 8 વાગે અસ્ત થઇ જાય છે એટલે 8 વાગ્યા પછી જોવા મળતાં નથી. એટલે તેમને 8 વાગ્યા પહેલાં જ જોઇ શકાય છે. આજે રાતે ગુરુ-શનિ એકસાથે જોવા મળશે. આ પહેલાં 2000માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જોઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન 5 નવેમ્બર 2040ના રોજ, 10 એેપ્રિલ 2060ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ આજની રાત ખૂબ જ ખાસ છે. 21 ડિસેમ્બરની રાતે ગુરુ ગ્રહ અને શનિ એકદમ પાસે રહેશે. આ બંને વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનું જ અંતર રહેશે. આ ઘટનાને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે. 21 તારીખના રોજ એટલે આજે વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે.

હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જોડ જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ જૂપિટર છે અને ઓછો ચમકતો ગ્રહ સેટર્ન છે. આ બંને ગ્રહ લગભગ 8 વાગે અસ્ત થઇ જાય છે એટલે 8 વાગ્યા પછી જોવા મળતાં નથી. એટલે તેમને 8 વાગ્યા પહેલાં જ જોઇ શકાય છે. આજે રાતે ગુરુ-શનિ એકસાથે જોવા મળશે.

આ પહેલાં 2000માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જોઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન 5 નવેમ્બર 2040ના રોજ, 10 એેપ્રિલ 2060ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.

ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ આજની રાત ખૂબ જ ખાસ છે. 21 ડિસેમ્બરની રાતે ગુરુ ગ્રહ અને શનિ એકદમ પાસે રહેશે. આ બંને વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનું જ અંતર રહેશે. આ ઘટનાને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે. 21 તારીખના રોજ એટલે આજે વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે. હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જોડ જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ જૂપિટર છે અને ઓછો ચમકતો ગ્રહ સેટર્ન છે. આ બંને ગ્રહ લગભગ 8 વાગે અસ્ત થઇ જાય છે એટલે 8 વાગ્યા પછી જોવા મળતાં નથી. એટલે તેમને 8 વાગ્યા પહેલાં જ જોઇ શકાય છે. આજે રાતે ગુરુ-શનિ એકસાથે જોવા મળશે. આ પહેલાં 2000માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જોઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન 5 નવેમ્બર 2040ના રોજ, 10 એેપ્રિલ 2060ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.

Let's Connect

sm2p0