
દુનિયા આખી માં સિંહ ખાલી આફ્રિકા
અને ગુજરાત પાસે છે
પણ આપણે આપણા સિંહ વિષે કેટલું જાણીએ છીએ?
બીજા દેશ અને દુનિયા ની વિશેષતા માં જેટલો
રસ આપણે લીધો છે
એવો રસ પોતાના પ્રદેશ સંસ્કૃતિ ભાષા અને પ્રાણીઓ ને જાણવા માં પણ લઈએ
ધ્રુવ ભટ્ટ નું અકૂપાર એ જાત ને સમજવા ની બારી છે
આવો ને જુઓ આ બારી માં શું દેખાય છે?
અકૂપાર 24th એપ્રિલ 9:30 pm #thakorbhaihall
દુનિયા આખી માં સિંહ ખાલી આફ્રિકા અને ગુજરાત પાસે છે પણ આપણે આપણા સિંહ વિષે કેટલું જાણીએ છીએ? બીજા દેશ અને દુનિયા ની વિશેષતા માં જેટલો રસ આપણે લીધો છે એવો રસ પોતાના પ્રદેશ સંસ્કૃતિ ભાષા અને પ્રાણીઓ ને જાણવા માં પણ લઈએ ધ્રુવ ભટ્ટ નું અકૂપાર એ જાત ને સમજવા ની બારી છે આવો ને જુઓ આ બારી માં શું દેખાય છે? અકૂપાર 24th એપ્રિલ 9:30 pm #thakorbhaihall
Apr 23, 2022