અમદાવાદમાં એક 3 વર્ષની બાળકી *અયના મન્સૂરી* SMA નામની બીમારીથી ઝઝૂમી રહી છે. એના ઈલાજ માટે 5 કરોડ રૂપિયાની જરૂર છે. ફંડ ભેગું કરવા માટે આ રવિવાર તારીખ 3 ઓક્ટોબર સાંજે 4 વાગ્યે *સિદી સૈયદની જાળી* થી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મિત્રોને વિનંતી છે કે આ દીકરીને બચાવી લેવાના મક્કમ નિર્ધાર સાથે આ રેલીમાં જોડાઈએ.

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

RJ Devaki, Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

અમદાવાદમાં એક 3 વર્ષની બાળકી *અયના મન્સૂરી* SMA નામની બીમારીથી ઝઝૂમી રહી છે. એના ઈલાજ માટે 5 કરોડ રૂપિયાની જરૂર છે. ફંડ ભેગું કરવા માટે આ રવિવાર તારીખ 3 ઓક્ટોબર સાંજે 4 વાગ્યે *સિદી સૈયદની જાળી* થી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મિત્રોને વિનંતી છે કે આ દીકરીને બચાવી લેવાના મક્કમ નિર્ધાર સાથે આ રેલીમાં જોડાઈએ.

અમદાવાદમાં એક 3 વર્ષની બાળકી *અયના મન્સૂરી* SMA નામની બીમારીથી ઝઝૂમી રહી છે. એના ઈલાજ માટે 5 કરોડ રૂપિયાની જરૂર છે. ફંડ ભેગું કરવા માટે આ રવિવાર તારીખ 3 ઓક્ટોબર સાંજે 4 વાગ્યે *સિદી સૈયદની જાળી* થી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મિત્રોને વિનંતી છે કે આ દીકરીને બચાવી લેવાના મક્કમ નિર્ધાર સાથે આ રેલીમાં જોડાઈએ.

Let's Connect

sm2p0