અમદાવાદના મણીનગર ખાતેનું રેલવે ક્રોસિંગ નં. 308 તારીખ ૧૧ ફેબ્રુઆરી ના સવારે ૮.૦૦ ક્લાકથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ ના ૨૦.૦૦ કલાક સુધી (કુલ સાત દિવસ) મેઇન્ટેનન્સ તથા રીપેરીંગ કામ માટે બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન રોડ નો ઉપયોગકર્તાઓ મણીનગર ખોખરા ખાતેના નાથાલાલ ઝગડીયા ઓવરબ્રિજ તથા દક્ષિણી અંડરબ્રિજ નો ઉપયોગ કરી શકે છે.
Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas