ગુજરાત લોકડાઉન 4.0ની નવી ગાઈડલાઈન 2 ઝોનમાં રાજ્યની વહેંચણી કરાઈ Containment zone Non containment zone Containment zone માં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ મળશે, સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી છૂટ Non- Containment zone માં સવારે 8થી 4ની છૂટ વેપાર - ધંધાની છૂટ રાજ્યમાં જીમ, સિનેમાઘર બંધ રહેશે Containment zone માં સિટી બસ અને સામાન્ય બસને પ્રતિબંધ અને તમામ રેસ્ટોરન્ટ બંધ અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ રિક્ષામાં વધુમાં વધુ 2 પેસેન્જરને મંજૂરી દુકાનો ઓડ - ઈવન પદ્ધતિથી ખુલશે દુકાનમાં પાંચથી વધુ ગ્રાહકોને ઉભા નહીં રાખી શકાય Containment zone ના શ્રમિકોને બહાર નહીં જવા દેવાય અમદાવાદ પશ્ચિમમાં વેપાર - ધંધા શરૂ થશે સમગ્ર ગુજરાતમાં ST બસ સેવા શરૂ અમદાવાદ શહેરમાં ST બસને પ્રવેશ નહીં લગ્નમાં 50, મરણપ્રસંગમાં 20 વ્યક્તિને છૂટ Containment zone માં સલૂન, બ્યૂટીપાર્લરને છૂટ ટેક્ષી અને કેબને રાજ્યમાં મંજૂરી ડ્રાઈવર + 2 વ્યક્તિને મંજૂરી ટુ વ્હીલર્સમાં એક જ વ્યક્તિને છૂટ ટુ - વ્હીલર પર બે વ્યક્તિને મંજૂરી નહીં રાજ્યમાં તમામ સ્કૂલ અને કૉલેજ બંધ અમદાવાદ વિસ્તારમાં ટેક્ષી, કેબને મંજૂરી નહીં પાનપાર્લરને આવતીકાલથી છૂટ પાનપાર્લર પર ટોળા નહીં કરી શકાય જાહેરમાં થૂંકનારને 200 રૂપિયાનો દંડ અમદાવાદ પૂર્વમાં ખાનગી ઓફિસો બંધ સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટ શરૂ કરી શકાશે ટેક્ષટાઈલ માર્કેટ ઓડ - ઈવન પદ્ધતિથી ખુલશે માસ્ક નહીં પહેરનારાને રૂ.200નો દંડ N95 માસ્ક, થ્રીલેયર માસ્ક લોકોને છૂટથી મળી રહેશે AMULના પાર્લર પર માસ્ક મળી રહશે અમદાવાદમાં આવતીકાલથી માસ્ક મળશે થ્રી લેયર માસ્ક 5 રૂપિયામાં મળશે N95 માસ્ક 65 રૂપિયામાં મળશે

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

Let's Connect

sm2p0