
All of us in radio fraternity and many more lost our guru and guide shri Saddiq Noor Pathan. His life was an example of how knowledge, study of every religion, many languages, cross cultures and poetry brings out simplicity, compassion and humbleness.
His last poetry he dedicated to me while he was facing covid.
I quote him :
“The poem arrived within half an hour after finishing our phone talk.
After a long time I could do it. Thank you.
I dedicate this poem to you dear Devaki.
God Bless You”
સળિયા પાછળનો બગીચો - -સાદિકનૂર પઠાણ
મારી બારીની પછવાડે
તું ફૂલે ફાલે
સુગન્ધોમાં મ્હાલે
લીલાં છમ્મ પહેરવેશમાં
પુષ્પોના શણગાર સજીને
પક્ષી કલરવના સુર રેલાવીને
તું રોજ રોજ
ટગર ટગર જોયા કરે મને !
જાણે હું તારો અરીસો !
ને હું પણ તારી આ અદાઓના ફોટા પાડયા કરૂં છું
ક્લિક...ક્લિક...ક્લિક... ઢગલે ઢગલા ફોટા
પણ
મારી ને તારી વચ્ચે આ બારી
બારીના સળિયા પાછળ તું
જાણે કેદી; કેદી હું કે કેદી તું ?
ના – કેદી તો હું જ
આ શણગારેલા રૂમમાં...કોરોના ગ્રસ્ત કેદી
તું તો આ બારીના સળિયામાંથી પણ આવજા કરે છે
આવે છે રોજ-
શ્વાસ માટે તાજો પવન લઇને
આંખ માટે લીલોતરી લઈને
નાક માટે સુગન્ધ લઈને
કાન માટે કલરવ લઈને
ને મારા માટે જીવન લઈને
આવે છે તું રોજ
ને ઉતરે છે મારા રોમ રોમમાં !!!
(આરજે દેવકીને......
આ કવિતાની પ્રેરણા આપવા બદલ....
15 નવેમ્બર 2020)
We all lost a father figure
Society lost a great human being.
All of us in radio fraternity and many more lost our guru and guide shri Saddiq Noor Pathan. His life was an example of how knowledge, study of every religion, many languages, cross cultures and poetry brings out simplicity, compassion and humbleness. His last poetry he dedicated to me while he was facing covid. I quote him : “The poem arrived within half an hour after finishing our phone talk. After a long time I could do it. Thank you. I dedicate this poem to you dear Devaki. God Bless You” સળિયા પાછળનો બગીચો - -સાદિકનૂર પઠાણ મારી બારીની પછવાડે તું ફૂલે ફાલે સુગન્ધોમાં મ્હાલે લીલાં છમ્મ પહેરવેશમાં પુષ્પોના શણગાર સજીને પક્ષી કલરવના સુર રેલાવીને તું રોજ રોજ ટગર ટગર જોયા કરે મને ! જાણે હું તારો અરીસો ! ને હું પણ તારી આ અદાઓના ફોટા પાડયા કરૂં છું ક્લિક...ક્લિક...ક્લિક... ઢગલે ઢગલા ફોટા પણ મારી ને તારી વચ્ચે આ બારી બારીના સળિયા પાછળ તું જાણે કેદી; કેદી હું કે કેદી તું ? ના – કેદી તો હું જ આ શણગારેલા રૂમમાં...કોરોના ગ્રસ્ત કેદી તું તો આ બારીના સળિયામાંથી પણ આવજા કરે છે આવે છે રોજ- શ્વાસ માટે તાજો પવન લઇને આંખ માટે લીલોતરી લઈને નાક માટે સુગન્ધ લઈને કાન માટે કલરવ લઈને ને મારા માટે જીવન લઈને આવે છે તું રોજ ને ઉતરે છે મારા રોમ રોમમાં !!! (આરજે દેવકીને...... આ કવિતાની પ્રેરણા આપવા બદલ.... 15 નવેમ્બર 2020) We all lost a father figure Society lost a great human being.