A.M.C. તમારા ઘરે આવી ને કરશે
વૃક્ષારોપણ !
તમારા આંગણા માં ગુલમોહોર, વડ,
સપ્ત્પારણી, કાશીદ, પીપળો,
બોરસલ્લી
કે ગરમાળો વાવવા કરો sms તમારું
નામ,
સરનામું અને ગમતા વૃક્ષ નું નામ અને
કેટલા
રોપા રોપાવવા ઈચ્છો છો એની
સંખ્યા
on 9727760023 or 9727760025
ટીમ AMC તમારા ઘરે પેહલા વરસાદ
પછી
આવી ખાડો ખોદી, ખાતર નાખી ને
વૃક્ષ
વાવી જશે.
Plant a Tree! Save the World from Global
warming.
કઈ નહી તો ચાલો તમારા ગાડી
માટે
છાંયડો વાવો!
Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas