catch poet Tushar Shukla reciting his most viral poetry on Red FM in my show Now સાહેબે સાફ કરી નાખ્યા , સાહેબ, આ તો સાહેબે સાફ કરી નાખ્યા. કહેતા'તા કરવાનું ભારતને સ્વચ્છ , આ તો સૂપડાંઓ સાફ કરી નાખ્યા. તાળા વિનાની હવે થઇ ગઇ તિજોરી અને દરવાજા થઇ ગયા ઉઘાડા , નોટોને ખાઇ ખાઇ જીવતી ઉધઇને આવ્યા સપરમા દાડા. રુપિયા માનીને જેને બાંધ્યાતા છાતીએ પળમાં કાગળિયા કરી નાખ્યા. સાહેબ, આ તો સાહેબે સાફ કરી નાખ્યા . માલિકે નોકરની પાસેથી માંગી છે સો કે પચાસની નોટ , કારણ માં કાનમાં હળવેથી કીધું કે, ઘરમાં નથી રે આજ લોટ . પળભરમાં જાદૂઇ લાકડી ફરી ને શેઠ નોકરને એક કરી નાખ્યા . સાહેબ, આ તો સાહેબે સાફ કરી નાખ્યા. મોટી આ નોટો સૌ નધણિયાતી થઇ ગઇ, કે પૂછે ન કોઇ હવે ભાવ, સંઘરેલો સાપ હવે ડસવાને આવે છે, બદલ્યો છે સાપે સ્વભાવ. બંધાયાં એનાં છે ગંધાયાં ભાઇ, થયાં રાજી જેણે વહેતાં રાખ્યાં, સાહેબ , આ તો સાહેબે સાફ કરી નાખ્યા. નોટો પર છાપેલા ગાંધીજી મલકે છે બોખાં મોઢે રે આજ સ્મિત, સ્વચ્છતાના પ્રેમી ને લાગી નવાઇ જોઇ સાહેબની સ્વચ્છતાની રીત . કાળા નાણાંને કીધાં ધોળા એક રાતમાં , એવા તો નવડાવી નાખ્યા , સાહેબ , આ તો સાહેબે સાફ કરી નાખ્યા . -તુષાર શુક્લ

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

catch poet Tushar Shukla reciting his most viral poetry on Red FM in my show Now સાહેબે સાફ કરી નાખ્યા , સાહેબ, આ તો સાહેબે સાફ કરી નાખ્યા. કહેતા'તા કરવાનું ભારતને સ્વચ્છ , આ તો સૂપડાંઓ સાફ કરી નાખ્યા. તાળા વિનાની હવે થઇ ગઇ તિજોરી અને દરવાજા થઇ ગયા ઉઘાડા , નોટોને ખાઇ ખાઇ જીવતી ઉધઇને આવ્યા સપરમા દાડા. રુપિયા માનીને જેને બાંધ્યાતા છાતીએ પળમાં કાગળિયા કરી નાખ્યા. સાહેબ, આ તો સાહેબે સાફ કરી નાખ્યા . માલિકે નોકરની પાસેથી માંગી છે સો કે પચાસની નોટ , કારણ માં કાનમાં હળવેથી કીધું કે, ઘરમાં નથી રે આજ લોટ . પળભરમાં જાદૂઇ લાકડી ફરી ને શેઠ નોકરને એક કરી નાખ્યા . સાહેબ, આ તો સાહેબે સાફ કરી નાખ્યા. મોટી આ નોટો સૌ નધણિયાતી થઇ ગઇ, કે પૂછે ન કોઇ હવે ભાવ, સંઘરેલો સાપ હવે ડસવાને આવે છે, બદલ્યો છે સાપે સ્વભાવ. બંધાયાં એનાં છે ગંધાયાં ભાઇ, થયાં રાજી જેણે વહેતાં રાખ્યાં, સાહેબ , આ તો સાહેબે સાફ કરી નાખ્યા. નોટો પર છાપેલા ગાંધીજી મલકે છે બોખાં મોઢે રે આજ સ્મિત, સ્વચ્છતાના પ્રેમી ને લાગી નવાઇ જોઇ સાહેબની સ્વચ્છતાની રીત . કાળા નાણાંને કીધાં ધોળા એક રાતમાં , એવા તો નવડાવી નાખ્યા , સાહેબ , આ તો સાહેબે સાફ કરી નાખ્યા . -તુષાર શુક્લ

Let's Connect

sm2p0