Colour colour...Undo clutter
માળીયા સાફ કરવાની મગજમારી, મજ્જા અને માથાકૂટની વાત કર્યા પછી ચાલો વાત કરીએ દિવાળી પહેલા થતા ઘરના રંગરોગાનની,
"મારા રૂમમાં લાઈટ ગ્રીન કલર જ હો"
"મને તો બતાવો શેડ કાર્ડ"
આવી બબાલોથી આપણે ઉજવાતા "અસ્સલ દિવાળી"
ઉનાળાના વેકેશનમાં ટેણીયાઓ ઘર દીવાલ ઉપર કરેલા ગણિતના દાખલાઓને સાફ કરતા , આવો આજે વાત કરીએ ઘરના રંગરોગાનની અસ્સલ દિવાળીની
"Colour colour... Undo clutter"
તમારું ઘર રંગાવતી વખતે કઈ કઈ મગજમારી થાય છે એ મને comment માં લખી આપો.
Colour colour...Undo clutter માળીયા સાફ કરવાની મગજમારી, મજ્જા અને માથાકૂટની વાત કર્યા પછી ચાલો વાત કરીએ દિવાળી પહેલા થતા ઘરના રંગરોગાનની, "મારા રૂમમાં લાઈટ ગ્રીન કલર જ હો" "મને તો બતાવો શેડ કાર્ડ" આવી બબાલોથી આપણે ઉજવાતા "અસ્સલ દિવાળી" ઉનાળાના વેકેશનમાં ટેણીયાઓ ઘર દીવાલ ઉપર કરેલા ગણિતના દાખલાઓને સાફ કરતા , આવો આજે વાત કરીએ ઘરના રંગરોગાનની અસ્સલ દિવાળીની "Colour colour... Undo clutter" તમારું ઘર રંગાવતી વખતે કઈ કઈ મગજમારી થાય છે એ મને comment માં લખી આપો.
Nov 06, 2020