"આજે તમે ફરી ટિફિન તમે ઘર ભૂલી ગયા" ? "આજે શું ભરું ટિફિનમાં? " એ સવાલ ગાયબ covid diaries ૨૦૨૦ની vaat આજે શરૂઆત માં વહાલું વહાલું લાગ્યું , ૮-૯ કલાક ના કામ માં પતિ કે પત્નીના હાથની ચા પીવા પણ મળી, પણ, જેના ઘરે પતિ પત્ની બંનેનું વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું , ત્યાં "તું ચા બનાય" , "તું ચા બનાય" એવુંય થયું. મમ્મીઓ અને પત્નીઓની ટિફિનની ચિંતા ગાયબ જ થઇ ગયી હતી, અને છોકરાઓ અને પતિઓની ટિફિન ભૂલવાની ચિંતા જતી રહી હતી , બાકી તો ઓફિસ પહોંચતા જ ફોન આવતા But Now? Covid Diaries - Episode 01

WFH, WFH, coviddiaries, corona, rewind2020, rjdevaki

"આજે તમે ફરી ટિફિન તમે ઘર ભૂલી ગયા" ?
"આજે શું ભરું ટિફિનમાં? "

એ સવાલ ગાયબ

covid diaries
૨૦૨૦ની vaat
આજે #WFH
શરૂઆત માં વહાલું વહાલું લાગ્યું ,
૮-૯ કલાક ના કામ માં પતિ કે પત્નીના હાથની ચા પીવા પણ મળી,
પણ, જેના ઘરે પતિ પત્ની બંનેનું વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું , ત્યાં "તું ચા બનાય" , "તું ચા બનાય" એવુંય થયું.

મમ્મીઓ અને પત્નીઓની ટિફિનની ચિંતા ગાયબ જ થઇ ગયી હતી,
અને છોકરાઓ અને પતિઓની ટિફિન ભૂલવાની ચિંતા જતી રહી હતી , બાકી તો ઓફિસ પહોંચતા જ ફોન આવતા

But Now?

Covid Diaries - Episode 01 #WFH

#coviddiaries #corona #rewind2020 #rjdevaki

"આજે તમે ફરી ટિફિન તમે ઘર ભૂલી ગયા" ? "આજે શું ભરું ટિફિનમાં? " એ સવાલ ગાયબ covid diaries ૨૦૨૦ની vaat આજે #WFH શરૂઆત માં વહાલું વહાલું લાગ્યું , ૮-૯ કલાક ના કામ માં પતિ કે પત્નીના હાથની ચા પીવા પણ મળી, પણ, જેના ઘરે પતિ પત્ની બંનેનું વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું , ત્યાં "તું ચા બનાય" , "તું ચા બનાય" એવુંય થયું. મમ્મીઓ અને પત્નીઓની ટિફિનની ચિંતા ગાયબ જ થઇ ગયી હતી, અને છોકરાઓ અને પતિઓની ટિફિન ભૂલવાની ચિંતા જતી રહી હતી , બાકી તો ઓફિસ પહોંચતા જ ફોન આવતા But Now? Covid Diaries - Episode 01 #WFH #coviddiaries #corona #rewind2020 #rjdevaki

Let's Connect

sm2p0