
વર્ષો થી લોકો કહે છે કે પશ્ચિમી ઇન્ફ્લ્યુન્સ એ આપણી સંસ્કૃતિ બગાડી છે… એમના ઇન્ફ્લ્યુન્સ થી બીવા ને બદલે આપણું ઇન્ફ્લ્યુન્સ વધારીએ તો?
સ્કૂલ માં શીખેલા ને?
પોતાની લાઈન મોટી કરો….
કેવી રીતે?
આપણું બેસ્ટ ઇન્ફ્લ્યુન્સ ત્યાં લઇ જઈ ને…..
બસ એ જ કામ ઉપાડ્યું છે મેં…:
હું #devaki
તમારી ગ્લોબલ ગુજરાતી બ્રાન્ડ એમ્બેસેડર
અમેરિકા કેનેડા અને દુબઇ માં આવતા ૩૦ દિવસ માં ફેલાવીશ
અણ ગાંઠેબલ ગુજજુગીરી….
….
….
….
Morning no.1 is now international Morning No. 1 from 10k miles away only on @redfmindia #bajateraho #unganthabledevaki #unganthablegujarati #rjdevaki #devaki #redfm #NRG #NRI
વર્ષો થી લોકો કહે છે કે પશ્ચિમી ઇન્ફ્લ્યુન્સ એ આપણી સંસ્કૃતિ બગાડી છે… એમના ઇન્ફ્લ્યુન્સ થી બીવા ને બદલે આપણું ઇન્ફ્લ્યુન્સ વધારીએ તો? સ્કૂલ માં શીખેલા ને? પોતાની લાઈન મોટી કરો…. કેવી રીતે? આપણું બેસ્ટ ઇન્ફ્લ્યુન્સ ત્યાં લઇ જઈ ને….. બસ એ જ કામ ઉપાડ્યું છે મેં…: હું #devaki તમારી ગ્લોબલ ગુજરાતી બ્રાન્ડ એમ્બેસેડર અમેરિકા કેનેડા અને દુબઇ માં આવતા ૩૦ દિવસ માં ફેલાવીશ અણ ગાંઠેબલ ગુજજુગીરી…. …. …. …. Morning no.1 is now international Morning No. 1 from 10k miles away only on @redfmindia #bajateraho #unganthabledevaki #unganthablegujarati #rjdevaki #devaki #redfm #NRG #NRI
May 21, 2022