
Did you hear abt the #PMemo #PublicMemo. લોકશાહી માં હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુઓ છે. આપણે એક નાગરિક તરીકે ની આપણી ફરજ પૂરી કરવી જોઈએ જેમકે ટેક્સ ભરવો, વોટિંગ કરવું, પ્લાસ્ટિક ની ઉપયોગ ના કરવો ,ગમે ત્યાં ગંદકી કરવી,ભીના અને સૂકા કચરા ને અલગ રાખવો, પબ્લિક માં સ્મોકિંગ ના કરવું, બીજાના જીવન ને નડતરરૂપ ના થવું .
એની સામે આપણા કેટલાક હક પણ છે.
જેમકે સારા રસ્તા ,પીવાનું સાફ પાણી , શુદ્ધ હવા, સારા ટ્રાફિક સિગ્નલ,
અને એ બધા મા કોઈ બેદરકારી જણાય તો તમે તેની સામે P-MEMO એટલે કે પબ્લિક મેમો મૂકી શકો છો. P-MEMO ખાલી સત્તા માટે નથી તમારી આસપાસ ના પણ કોઈ વ્યક્તિ k કે કોઈ સામાન્ય જનતા પણ ભૂલ કરે તો અથવા પોતાની ફરજ નિભાવવા માં બેદરકાર જણાય તો તમે તેમને પણ *P-MEMO* આપી શકો છો. Share the photos where u want to give #Pmemo on 8000935935 our whatsapp number or DM it to me.
We shall give you a #Pmemo for the same that u can share on ur social media.
With Hashtag #pmemo #redfmPmemo
@redfmindia
Did you hear abt the #PMemo #PublicMemo. લોકશાહી માં હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુઓ છે. આપણે એક નાગરિક તરીકે ની આપણી ફરજ પૂરી કરવી જોઈએ જેમકે ટેક્સ ભરવો, વોટિંગ કરવું, પ્લાસ્ટિક ની ઉપયોગ ના કરવો ,ગમે ત્યાં ગંદકી કરવી,ભીના અને સૂકા કચરા ને અલગ રાખવો, પબ્લિક માં સ્મોકિંગ ના કરવું, બીજાના જીવન ને નડતરરૂપ ના થવું . એની સામે આપણા કેટલાક હક પણ છે. જેમકે સારા રસ્તા ,પીવાનું સાફ પાણી , શુદ્ધ હવા, સારા ટ્રાફિક સિગ્નલ, અને એ બધા મા કોઈ બેદરકારી જણાય તો તમે તેની સામે P-MEMO એટલે કે પબ્લિક મેમો મૂકી શકો છો. P-MEMO ખાલી સત્તા માટે નથી તમારી આસપાસ ના પણ કોઈ વ્યક્તિ k કે કોઈ સામાન્ય જનતા પણ ભૂલ કરે તો અથવા પોતાની ફરજ નિભાવવા માં બેદરકાર જણાય તો તમે તેમને પણ *P-MEMO* આપી શકો છો. Share the photos where u want to give #Pmemo on 8000935935 our whatsapp number or DM it to me. We shall give you a #Pmemo for the same that u can share on ur social media. With Hashtag #pmemo #redfmPmemo @redfmindia