Diwali ન ન હત ત ય ર મન હ મ શ એવ લ ગત ક આ દ વ ળ વ ક શન જ છ એ મમ મ ન ક મક જ કર આપવ મ ટ ન ગ ઠવણ છ ક રણક મમ મ ન બધ વર ષ ન important ક મ જ મ ક મઠ ય ન લ ટ કચર આપવ આખ ઘર સ ફ કરવ especially મ ળ ય સ ફ કરવ ન ક ટ ળ આ બધ વ ક શન મ જ આવ આપણ એ મ ળ ય સ ફ કરવ ન ક ટ ળ વ ળ દ વ ળ થ લઇ ન મ ળ ય મ છ પ વ લ વસ ત મમ મ ન હ થ મ ન આવ જ ય એટલ સ મ થ મમ મ આ વર ષ મ ળ ય હ સ ફ કર આપ શ સ ધ ન દ વ ળ જ ઈ છ આપણ tag ક ઢ ન એક typical smell વ ળ ર જ નવ નક ક ર કપડ પહ રવ થ થ લઇ ન ઠ ક છ આ વર ષ એક દ જ ડ નવ લઈશ ત ચ લશ વ ળ દ વ ળ જ ઈ છ ધમ ક દ ર ફટ કડ ફ ડ ન ક ડ કરવ વ ળ દ વ ળ થ લઇ ન આ ફટ કડ ન લ ધ ક ટલ pollution થ ય છ અન ગ ર ન ફટ કડ વ ળ દ વ ળ જ ઈ છ ભ ઈબ ધ ન ઘર મ ઠ ઈ આપ ન happy Diwali wish કરવ થ લઈ ન ધ ય ન ર ખજ એવ છ પ ન પડ ક સ સ યટ મ થ ન ન છ કર ઓ ર ક ટ ઉડ ડવ મ ટ ન બ ટલ લ વ તમ ર ત ય આવ જ વ મ સ જ વ ટ સએપ ગ ર પ મ મ કલ ન અ દર અ દર છ ન મ ન હસ લ વ સ ધ ન દ વ ળ જ ઈ છ ટ ચર ન અન બ સ ટ ફ ર ન ડ ન દ વ ળ ક ર ડ મ કલવ થ લઈન એક ન એક વ ટ સએપ દ વ ળ Greetings ન ઢગલ ન ક ટ ળ વ ળ દ વ ળ જ ઈ છ ૨૧ દ વસ ન દ વ ળ વ ક શન ન બ મહ ન પહ લ જ વ ત ર હ થ લઈન બ ચ ર દ વસ ન જ રજ મ આટ પ ઈ જત દ વ ળ જ ઈ છ પહ લ દ વ ળ ન મ જ મજ મ ટ સમય literally ખ ટ પડત ત ય થ લઇ ન દ વ ળ જ વ લ ગત જ નથ મ દ ત જ સ ધ ન દ વ ળ જ ઈ છ ત ય થ લઇન અત ય ર સ ધ દ વ ળ ક ટલ બદલ ઈ ગઇ ય ર નહ ખર ખર મ જ વ જઈએ ત દ વ ળ નથ બદલ ઈ આપણ દ વ ળ મ ટ ન approach બદલ ય છ થ ડ ક શ ધવ ન તસ દ લઈએ આપણ અ દર જ ક ય ક એ જ ન દ વ ળ ચ ક કસ મળ જશ બસ ત એજ જ ન વ ળ દ વ ળ ન નવ નક ક ર શ ભ ચ છ સ થ Happy Diwali Written by Rjharshredfm

Diwali.. નાનો હતો ત્યારે મને હંમેશા એવું લાગતું કે આ દિવાળી વેકેશન જે છે એ મમ્મી ના કામકાજ કરી આપવા માટેની ગોઠવણ છે.. કારણકે મમ્મી ના બધા વર્ષ ના important કામ જેમ કે મઠિયાં નો લોટ કચરી આપવો, આખું ઘર સાફ કરવું, especially માળિયા સાફ કરવાનો કંટાળો આ બધું વેકેશન માં જ આવે.. આપણે એ માળિયા સાફ કરવાના કાંટાળા વાળી દિવાળી થી લઇ ને માળિયા માં છુપાવેલી વસ્તુ મમ્મી ના હાથ માં ના આવી જાય એટલે સામે થી મમ્મી આ વર્ષે માળિયું હું સાફ કરી આપીશ સુધી ની દિવાળી જોઈ છે.. આપણે tag કાઢી ને એક typical smell વાળા રોજે નવા નક્કોર કપડાં પહેરવાથી થી લઇ ને ઠીક છે આ વર્ષે એકાદ જોડી નવા લઈશું તો ચાલશે વાળી દિવાળી જોઈ છે.. ધમાકેદાર ફટાકડાં ફોડી ને કાંડ કરવા વાળી દિવાળી થી લઇ ને આ ફટાકડાં ના લીધે કેટલું pollution થાય છે અને ગ્રીન ફટાકડાં વાળી દિવાળી જોઈ છે.. ભાઈબંધો ના ઘરે મીઠાઈ આપી ને happy Diwali wish કરવાથી લઈ ને ધ્યાન રાખજો એવી છાપ ના પડે કે સોસાયટીમાં થી નાના છોકરાઓ રોકેટ ઉડાડવા માટેની બાટલી લેવા તમારા ત્યાં આવે જેવા મેસેજ વોટ્સએપ ગ્રુપ માં મોકલી ને અંદર અંદર છાનુંમાનું હસી લેવા સુધી ની દિવાળી જોઈ છે.. ટીચર ને અને બેસ્ટ ફ્રેન્ડ ને દિવાળી કાર્ડ મોકલવા થી લઈને એક ના એક વોટ્સએપ દિવાળી Greetings ના ઢગલા ના કંટાળા વાળી દિવાળી જોઈ છે.. ૨૧ દિવસ ના દિવાળી વેકેશન ની બે મહિના પહેલા જોવાતી રાહ થી લઈને બે ચાર દિવસ ની જ રજા માં આટોપાઈ જતી દિવાળી જોઈ છે.. પહેલા દિવાળી ની મોજ મજા માટે સમય literally ખુટી પડતો ત્યાં થી લઇ ને દિવાળી જેવું લાગતું જ નથી મંદી તો જો સુધી ની દિવાળી જોઈ છે.. ત્યાં થી લઇને અત્યાર સુધી દિવાળી કેટલી બદલાઈ ગઇ યાર નહિ? ખરેખર માં જોવા જઈએ તો દિવાળી નથી બદલાઈ આપણો દિવાળી માટે નો approach બદલાયો છે..થોડીક શોધવાની તસ્દી લઈએ આપણી અંદર જ ક્યાંક એ જૂની દિવાળી ચોક્કસ મળી જશે.. બસ તો..એજ જૂની વાળી દિવાળી ની નવી નક્કોર શુભેચ્છા સાથે.. Happy Diwali💥🎁🎊 Written by @Rjharshredfm

Let's Connect

sm2p0