૨૩ માર્ચ થી ૧૯ એપ્રિલ સુધીના લોક ડાઉન માં ૩૫૨૫ ફરિયાદ મળી છે.
ખબર છે શેની?
"Domestic Violence" ની
લોક ડાઉનમાં ઘરેલું હિંસામાં ૪૯% નો વધારો થયો છે.
જો તમારી સાથે ઘરેલું હિંસા થતી હોય તો ડાયલ કરો "181"
અને
તમારી આસપાસ થતા domestic violence ને રોકો
Bell Bajaao
૨૩ માર્ચ થી ૧૯ એપ્રિલ સુધીના લોક ડાઉન માં ૩૫૨૫ ફરિયાદ મળી છે. ખબર છે શેની? "Domestic Violence" ની લોક ડાઉનમાં ઘરેલું હિંસામાં ૪૯% નો વધારો થયો છે. જો તમારી સાથે ઘરેલું હિંસા થતી હોય તો ડાયલ કરો "181" અને તમારી આસપાસ થતા domestic violence ને રોકો Bell Bajaao
Apr 23, 2020