અસ્સલ દિવાળી
Episode- ૬
વાર્ષિક ખરીદી મહોત્સવ
પહેલા વર્ષે એક વાર શોપિંગ થતું, અને હવે દર બીજા દિવસે ડિલિવરી બોય ઘરે કુરિયર આપી જાય છે.
પણ અસ્સલ દિવાળી ની મજ્જા તો ત્રણ દરવાજા ની ભીડ માં ખોવાઈ જવાની હતી.
શું કહેવું ?
અસ્સલ દિવાળી Episode- ૬ વાર્ષિક ખરીદી મહોત્સવ પહેલા વર્ષે એક વાર શોપિંગ થતું, અને હવે દર બીજા દિવસે ડિલિવરી બોય ઘરે કુરિયર આપી જાય છે. પણ અસ્સલ દિવાળી ની મજ્જા તો ત્રણ દરવાજા ની ભીડ માં ખોવાઈ જવાની હતી. શું કહેવું ?
Nov 10, 2020