અસ્સલ દિવાળી Episode ૩ પુરીની પળોજણ, મઠિયાંની માથાકૂટ આજનો એપિસોડ સાંભળીને તો તમને મોઢામાં પાણી આવી જશે એ વાત નક્કી. કારણકે, આજે આપણે વાત કરવાના છીએ દિવાળીના નાસ્તા ની. મઠિયાં, સુંવાળી, ફરસી પૂરી, મગસ , ચોળાફળી મોહનથાળ, ઘૂઘરા. તો સાંભળો આજનો એપિસોડ અને તમારા મમ્મી, માસી, દાદી, કાકી, મામી, નાની , અને પાડોશી ને Tag કરો જેમના હાથનો દિવાળીનો નાસ્તો તમારો favourite છે

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

અસ્સલ દિવાળી
Episode ૩
પુરીની પળોજણ, મઠિયાંની માથાકૂટ

આજનો એપિસોડ સાંભળીને તો તમને મોઢામાં પાણી આવી જશે એ વાત નક્કી.
કારણકે, આજે આપણે વાત કરવાના છીએ દિવાળીના નાસ્તા ની.
મઠિયાં, સુંવાળી, ફરસી પૂરી, મગસ , ચોળાફળી મોહનથાળ, ઘૂઘરા.
તો સાંભળો આજનો એપિસોડ અને તમારા મમ્મી, માસી, દાદી, કાકી, મામી, નાની , અને પાડોશી ને Tag કરો જેમના હાથનો દિવાળીનો નાસ્તો તમારો favourite છે

અસ્સલ દિવાળી Episode ૩ પુરીની પળોજણ, મઠિયાંની માથાકૂટ આજનો એપિસોડ સાંભળીને તો તમને મોઢામાં પાણી આવી જશે એ વાત નક્કી. કારણકે, આજે આપણે વાત કરવાના છીએ દિવાળીના નાસ્તા ની. મઠિયાં, સુંવાળી, ફરસી પૂરી, મગસ , ચોળાફળી મોહનથાળ, ઘૂઘરા. તો સાંભળો આજનો એપિસોડ અને તમારા મમ્મી, માસી, દાદી, કાકી, મામી, નાની , અને પાડોશી ને Tag કરો જેમના હાથનો દિવાળીનો નાસ્તો તમારો favourite છે

Let's Connect

sm2p0