
@gujlitfest ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF) ગુજરાતનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય કાર્યક્રમ છે, જે સાહિત્ય, સાહિત્યકારોને યુવા પેઢી સાથે જોડે છે. દર વર્ષની જેમ GLF જેવા મોટા ફેસ્ટિવલમાં ત્રણ દિવસમાં 100 જેટલાં સેલિબ્રિટીઝ અને 75થી વધુ સેશન્સના મેનેજમેન્ટ માટે ઉત્સાહી યુવા વોલેન્ટીયર્સની ટીમની જરૂર પડે છે. જો તમને પણ સાહિત્યમાં / સેલિબ્રિટીઝને મળવામાં / ઇવેન્ટ મેનેજમેન્ટમાં રસ હોય અને 3 દિવસ માટે થાક્યા વિના મહેનત કરવાની તૈયારી હોય તો GLF તમને આપશે જિંદગીમાં કંઈક નવું શીખવાનો મજેદાર અનુભવ.
આ વર્ષે વડોદરા ખાતે યોજાનારા Alembic GLF Season-2 સાથે જોડાવા અને Volunteer બનવા ઇચ્છતાં દરેક યુવાન અને યુવતીઓને GLF આવકારે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
Team GLF - 8141790991, 9904879492
@gujlitfest ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF) ગુજરાતનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય કાર્યક્રમ છે, જે સાહિત્ય, સાહિત્યકારોને યુવા પેઢી સાથે જોડે છે. દર વર્ષની જેમ GLF જેવા મોટા ફેસ્ટિવલમાં ત્રણ દિવસમાં 100 જેટલાં સેલિબ્રિટીઝ અને 75થી વધુ સેશન્સના મેનેજમેન્ટ માટે ઉત્સાહી યુવા વોલેન્ટીયર્સની ટીમની જરૂર પડે છે. જો તમને પણ સાહિત્યમાં / સેલિબ્રિટીઝને મળવામાં / ઇવેન્ટ મેનેજમેન્ટમાં રસ હોય અને 3 દિવસ માટે થાક્યા વિના મહેનત કરવાની તૈયારી હોય તો GLF તમને આપશે જિંદગીમાં કંઈક નવું શીખવાનો મજેદાર અનુભવ. આ વર્ષે વડોદરા ખાતે યોજાનારા Alembic GLF Season-2 સાથે જોડાવા અને Volunteer બનવા ઇચ્છતાં દરેક યુવાન અને યુવતીઓને GLF આવકારે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો Team GLF - 8141790991, 9904879492
Jan 15, 2019