*પ્રેમરંગ પ્રેમજંગ* પ્રેમ સ્ત્રીની નજરે, પ્રેમ પુરુષની નજરે, પ્રેમ નવી નજરે... સુરતમાં પ્રથમ જ વાર હું અને @jayvasavada.jv સાથે ! સુરતની જ અભિનેત્રી @tusharika9 દ્વારા "પ્રેમરંગ" પુસ્તકના અંશોનું પઠન. અને પ્રેમરંગ સહિત જય વસાવડાના પુસ્તકો આકર્ષક વળતર સાથે ત્યાં ઉપલબ્ધ. 15 એપ્રિલ, શુક્રવાર. રાત્રે 8.30 કલાકથી એન્ટ્રી. સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ, અડાજણ, સુરત. ઓપન ફોર ઓલ. એન્ટ્રી ફ્રી. પણ વ્યવસ્થાના ભાગ રૂપે વહેલા તે પહેલાના ધોરણે પ્રોગ્રામ પાસ મેળવી લેવા જરૂરી. એ માટે સંપર્ક અને સ્થળ: ડો. મુકેશ ભટ્ટ *Physio 360* A Wing, Shakuntal Complex, B/s. Sanghavi Tower, Gujarat Gas Cir, Adajan, Surat, Gujarat 395009 Call: 075670 09000 પાસ મેળવવાની તારીખ : 13 & 14 April Time: 10am to 7 PM till passes are over પાસ મેળવવાનું લોકેશન: https://maps.app.goo.gl/ku6YraEqg9xKWRPu5 આવો મળીએ. મજા કરીએ. રસ ધરાવતા મિત્રોને જરૂર જાણ કરજો....

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

RJ Devaki, Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

*પ્રેમરંગ પ્રેમજંગ*
પ્રેમ સ્ત્રીની નજરે, પ્રેમ પુરુષની નજરે, પ્રેમ નવી નજરે...

સુરતમાં પ્રથમ જ વાર હું અને @jayvasavada.jv સાથે !

સુરતની જ અભિનેત્રી @tusharika9 દ્વારા "પ્રેમરંગ" પુસ્તકના અંશોનું પઠન. અને પ્રેમરંગ સહિત જય વસાવડાના પુસ્તકો આકર્ષક વળતર સાથે ત્યાં ઉપલબ્ધ.

15 એપ્રિલ, શુક્રવાર. રાત્રે 8.30 કલાકથી એન્ટ્રી. સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ, અડાજણ, સુરત. ઓપન ફોર ઓલ. એન્ટ્રી ફ્રી. પણ વ્યવસ્થાના ભાગ રૂપે વહેલા તે પહેલાના ધોરણે પ્રોગ્રામ પાસ મેળવી લેવા જરૂરી. એ માટે સંપર્ક અને સ્થળ:

ડો. મુકેશ ભટ્ટ
*Physio 360*
A Wing, Shakuntal Complex, B/s. Sanghavi Tower, Gujarat Gas Cir, Adajan, Surat, Gujarat 395009

Call: 075670 09000

પાસ મેળવવાની તારીખ : 13 & 14 April
Time: 10am to 7 PM till passes are over

પાસ મેળવવાનું લોકેશન: https://maps.app.goo.gl/ku6YraEqg9xKWRPu5

આવો મળીએ. મજા કરીએ. રસ ધરાવતા મિત્રોને જરૂર જાણ કરજો....

*પ્રેમરંગ પ્રેમજંગ* પ્રેમ સ્ત્રીની નજરે, પ્રેમ પુરુષની નજરે, પ્રેમ નવી નજરે... સુરતમાં પ્રથમ જ વાર હું અને @jayvasavada.jv સાથે ! સુરતની જ અભિનેત્રી @tusharika9 દ્વારા "પ્રેમરંગ" પુસ્તકના અંશોનું પઠન. અને પ્રેમરંગ સહિત જય વસાવડાના પુસ્તકો આકર્ષક વળતર સાથે ત્યાં ઉપલબ્ધ. 15 એપ્રિલ, શુક્રવાર. રાત્રે 8.30 કલાકથી એન્ટ્રી. સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ, અડાજણ, સુરત. ઓપન ફોર ઓલ. એન્ટ્રી ફ્રી. પણ વ્યવસ્થાના ભાગ રૂપે વહેલા તે પહેલાના ધોરણે પ્રોગ્રામ પાસ મેળવી લેવા જરૂરી. એ માટે સંપર્ક અને સ્થળ: ડો. મુકેશ ભટ્ટ *Physio 360* A Wing, Shakuntal Complex, B/s. Sanghavi Tower, Gujarat Gas Cir, Adajan, Surat, Gujarat 395009 Call: 075670 09000 પાસ મેળવવાની તારીખ : 13 & 14 April Time: 10am to 7 PM till passes are over પાસ મેળવવાનું લોકેશન: https://maps.app.goo.gl/ku6YraEqg9xKWRPu5 આવો મળીએ. મજા કરીએ. રસ ધરાવતા મિત્રોને જરૂર જાણ કરજો....

Let's Connect

sm2p0