
કાઠીયાવાડની ધરતી પર જન્મેલી એક નાનકડી દીકરીની જીંદગીનું મહાકાવ્ય!
એક નાનકડી, ભોળી, અભણ, અનાથ એવી એક છોકરીના જીવનની એક સત્ય યાત્રા. અસ્તિત્વની એક અજોડ ગાથા.
મારા અવાજમાં સાંભળો - ‘ધ રામબાઈ’ ગુજરાતી નવલકથા. @jitesh donga દ્વારા એક સત્ય ઘટના પર લખાયેલી - ‘ધ રામબાઈ’, જેમાં હું રામબાઈ બની છું.
આ નવલકથાને ઓડિયોબુક તરીકે @storytel gujarati એપ પર તમે સાંભળી શકશો. Directed by @aditidesaiofficial
મારા ઉપરાંત સાહિત્ય અને સિનેમા જગતના દિગ્ગજ કલાકારોએ અલગ-અલગ પાત્રોના અવાજ આપ્યા છે.
આખી બુક સાંભળવા માટે Storytel એપ ડાઉનલોડ કરી પછી Gujarati ભાષા પસંદ કરી, ઉપર search ઓપ્શનમાં Jitesh Donga એવું લખશો એટલે નવલકથા મળી જશે.
નવલકથાને સાંભળવા માટે આ લિંક: https://www.storytel.com/in/en/books/the-raambai-1405874
કાઠીયાવાડની ધરતી પર જન્મેલી એક નાનકડી દીકરીની જીંદગીનું મહાકાવ્ય! એક નાનકડી, ભોળી, અભણ, અનાથ એવી એક છોકરીના જીવનની એક સત્ય યાત્રા. અસ્તિત્વની એક અજોડ ગાથા. મારા અવાજમાં સાંભળો - ‘ધ રામબાઈ’ ગુજરાતી નવલકથા. @jitesh donga દ્વારા એક સત્ય ઘટના પર લખાયેલી - ‘ધ રામબાઈ’, જેમાં હું રામબાઈ બની છું. આ નવલકથાને ઓડિયોબુક તરીકે @storytel gujarati એપ પર તમે સાંભળી શકશો. Directed by @aditidesaiofficial મારા ઉપરાંત સાહિત્ય અને સિનેમા જગતના દિગ્ગજ કલાકારોએ અલગ-અલગ પાત્રોના અવાજ આપ્યા છે. આખી બુક સાંભળવા માટે Storytel એપ ડાઉનલોડ કરી પછી Gujarati ભાષા પસંદ કરી, ઉપર search ઓપ્શનમાં Jitesh Donga એવું લખશો એટલે નવલકથા મળી જશે. નવલકથાને સાંભળવા માટે આ લિંક: https://www.storytel.com/in/en/books/the-raambai-1405874
Oct 23, 2021