તમારી દિવાળી ને વધુ રંગીન અને અસલી બનાવવા હું લઈને આવી છું
"અસ્સલ દિવાળી"
દિવાળીની એવી વાતો અને એવી memories જે અસલી છે
આવા ૧૦ એપિસોડ લઈને આવી છું હું
અને તમને અસલી દિવાળીની Feel આપવાની guarantee મારી
તો રાહ શેની જોવો છો?
કાન ઉપર લટકેલા માસ્કને મોઢે બાંધો અને કાન માં hands-free ભરાવો , મોબાઇલ નો volume વધારો, આંખો બંધ કરો અને સાંભળો
Assal Diwali
Episode ૧-
" એ બા ગરોળી"
જેમાં આપણે વાત કરીશું, માળીયા સાફ કરવાની મગજમારી અને મજ્જા ની
તમારા ઘરે માળીયા સાફ કરતા કયા કયા પ્રકારના જીવ મળી આવે છે ,અને શું શું થાય છે મને comment Box માં જણાવો
તમારી દિવાળી ને વધુ રંગીન અને અસલી બનાવવા હું લઈને આવી છું "અસ્સલ દિવાળી" દિવાળીની એવી વાતો અને એવી memories જે અસલી છે આવા ૧૦ એપિસોડ લઈને આવી છું હું અને તમને અસલી દિવાળીની Feel આપવાની guarantee મારી તો રાહ શેની જોવો છો? કાન ઉપર લટકેલા માસ્કને મોઢે બાંધો અને કાન માં hands-free ભરાવો , મોબાઇલ નો volume વધારો, આંખો બંધ કરો અને સાંભળો Assal Diwali Episode ૧- " એ બા ગરોળી" જેમાં આપણે વાત કરીશું, માળીયા સાફ કરવાની મગજમારી અને મજ્જા ની તમારા ઘરે માળીયા સાફ કરતા કયા કયા પ્રકારના જીવ મળી આવે છે ,અને શું શું થાય છે મને comment Box માં જણાવો
Nov 06, 2020