Nature is claiming it’s space back during lock down tyare aa kavita ઝાંકળના ટીંપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડયા રે લોલ આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા રે લોલ દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ લીમડાની લીફ્ટમાંથી નીચે ઉતરીને બે’ક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસિંહ મ્હેતાનું પરભાતિયું રે લોલ લીલાં ને સૂક્કા બે તરણામાં સુઘરીએ કેટલુંયે જીણું જીણું કાંતિયું રે લોલ ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા રે લોલ એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોના સરનામા દીધા રે લોલ ડાળી પર ટહુકાના તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણા સજાવ્યા રે લોલ પાંખો પર લોડ કરી રંગોનું સૉફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યા રે લોલ કૃષ્ણ દવે .

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

Nature is claiming it’s space back during lock down tyare aa kavita ઝાંકળના ટીંપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડયા રે લોલ આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા રે લોલ દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ લીમડાની લીફ્ટમાંથી નીચે ઉતરીને બે’ક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસિંહ મ્હેતાનું પરભાતિયું રે લોલ લીલાં ને સૂક્કા બે તરણામાં સુઘરીએ કેટલુંયે જીણું જીણું કાંતિયું રે લોલ ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા રે લોલ એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોના સરનામા દીધા રે લોલ ડાળી પર ટહુકાના તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણા સજાવ્યા રે લોલ પાંખો પર લોડ કરી રંગોનું સૉફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યા રે લોલ કૃષ્ણ દવે .

Let's Connect

sm2p0