
North Pole by Jitesh Donga - Vachikam chapter 1
ગોપાલ,
ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.
એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવવું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમતું નથી!
એક દિવસ એ નીકળી પડે છે પોતાના સત્યની શોધમાં. ભગવાન બુદ્ધની જેમ!
મીરાં…
એક એવું પાત્ર જે દરેક છોકરીમાં, દરેક સ્ત્રીમાં જીવતું હોય છે, પરંતુ વાસ્તવમાં જીવાતું હોતું નથી! ગુજરાતી નવલકથા ‘નોર્થપોલ’ ની ‘મીરાં’ એક એવું પાત્ર છે જે આપણા સૌનો, બધી જ સ્ત્રીઓનો આ દુનિયા સામેનો મૂંગો બળવો છે.
તમે વાંચી મીરાંની જીંદગી?
અરે તમે સાંભળી? તમે સાંભળી શકો છો મીરાંના પાત્રને મારા અવાજમાં!
“નોર્થપોલ” ઓડિયોબુક!
આ નવલકથા Storytel એપ્લિકેશન પર ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને Jitesh Donga સર્ચ કરશો એટલે સાંભળી શકશો.
અથવા આ રહી લિંક:
https://www.storytel.com/in/en/books/north-pole-1372148
North Pole by Jitesh Donga - Vachikam chapter 1 ગોપાલ, ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! એક દિવસ એ નીકળી પડે છે પોતાના સત્યની શોધમાં. ભગવાન બુદ્ધની જેમ! મીરાં… એક એવું પાત્ર જે દરેક છોકરીમાં, દરેક સ્ત્રીમાં જીવતું હોય છે, પરંતુ વાસ્તવમાં જીવાતું હોતું નથી! ગુજરાતી નવલકથા ‘નોર્થપોલ’ ની ‘મીરાં’ એક એવું પાત્ર છે જે આપણા સૌનો, બધી જ સ્ત્રીઓનો આ દુનિયા સામેનો મૂંગો બળવો છે. તમે વાંચી મીરાંની જીંદગી? અરે તમે સાંભળી? તમે સાંભળી શકો છો મીરાંના પાત્રને મારા અવાજમાં! “નોર્થપોલ” ઓડિયોબુક! આ નવલકથા Storytel એપ્લિકેશન પર ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને Jitesh Donga સર્ચ કરશો એટલે સાંભળી શકશો. અથવા આ રહી લિંક: https://www.storytel.com/in/en/books/north-pole-1372148