એમાં અકળાવાય નહીં..... Our generation gets in to identity crisis or ego issues easily because of Facebook comments or likes or sometimes lack of it... so sharing a very helpful healing insight by our well known Gujarati poet on our unease... Facebook છે થાય એવું , એમાં અકળાવાય નહીં .. Facebook છે થાય એવું , એમાં અકળાવાય નહીં . જે ગમે તે ગાય , જેને આવડ્યું હોય જેવું, તેવું , એમાં અકળાવાય નહીં. આગ્રહો પૂર્વાગ્રહોનું ભાતું લઇને નીકળ્યા જે , એ, સફરનાં સાથીઓ , ખવડાવવું ને ખાઇ લેવું , એમાં એકળાવાય નહીં . આ ય ક્યાં દાદાના વારાનો કોઇ ગરાસ છે કે ? તેં દીધું કે મેં લીધું કે, ચૂકી દેવાનું દેવું !! એમાં અકળાવાય નહીં. માંગ્યા વગર પણ પીરસે છે , માવતર અહીંઆના , મિત્રો, રોજ એનું એ જ છો ને, જેની પાસે હોય જેવું , એમાં અકળાવાય નહીં. મોભનાં પાણી તણી એની તરસ છીપે નહીં કૈં , છો યુગોથી વાટ જોતું રહી જતું તરસ્યું જ નેવું! એમાં અકળાવાય નહીં . Like કે unlike ની પોતીકી દુનિયા Facebook , છો Friend કે Unfriend કરતાં, આપણે મસ્તીમાં રે'વું , એમાં અકળાવાય નહીં . -તુષાર શુક્લ

TusharShukla

એમાં અકળાવાય નહીં..... Our generation gets in to identity crisis or ego issues easily because of Facebook comments or likes or sometimes lack of it... so sharing a very helpful healing insight by our well known Gujarati poet #TusharShukla on our unease... Facebook છે થાય એવું , એમાં અકળાવાય નહીં .. Facebook છે થાય એવું , એમાં અકળાવાય નહીં . જે ગમે તે ગાય , જેને આવડ્યું હોય જેવું, તેવું , એમાં અકળાવાય નહીં. આગ્રહો પૂર્વાગ્રહોનું ભાતું લઇને નીકળ્યા જે , એ, સફરનાં સાથીઓ , ખવડાવવું ને ખાઇ લેવું , એમાં એકળાવાય નહીં . આ ય ક્યાં દાદાના વારાનો કોઇ ગરાસ છે કે ? તેં દીધું કે મેં લીધું કે, ચૂકી દેવાનું દેવું !! એમાં અકળાવાય નહીં. માંગ્યા વગર પણ પીરસે છે , માવતર અહીંઆના , મિત્રો, રોજ એનું એ જ છો ને, જેની પાસે હોય જેવું , એમાં અકળાવાય નહીં. મોભનાં પાણી તણી એની તરસ છીપે નહીં કૈં , છો યુગોથી વાટ જોતું રહી જતું તરસ્યું જ નેવું! એમાં અકળાવાય નહીં . Like કે unlike ની પોતીકી દુનિયા Facebook , છો Friend કે Unfriend કરતાં, આપણે મસ્તીમાં રે'વું , એમાં અકળાવાય નહીં . -તુષાર શુક્લ

Let's Connect

sm2p0