
Overflow Sardar Sarovar - Narmada Dam pictures of yesterday...
નર્મદામાં વહી રહેલું પાણી
2.88 લાખ ક્યૂસેક
પ્રતિ સેકન્ડ વહી રહેલું પાણી
81.50 લાખ લિટર
પ્રતિ દિન વહી રહેલું પાણી
704.19 અબજ લિટર
હાલમાં ડેમના તમામ દરવાજા ખુલ્લા હોવાથી એક દિવસમાં ચાર મહાનગરો 201 દિવસ ચાલે એટલું પાણી વહી રહ્યું છે. જો આ દરવાજા બંધ કરવાની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે તો પાણીનો આટલો વેડફાટ રોકી શકાય .
Overflow Sardar Sarovar - Narmada Dam pictures of yesterday... નર્મદામાં વહી રહેલું પાણી 2.88 લાખ ક્યૂસેક પ્રતિ સેકન્ડ વહી રહેલું પાણી 81.50 લાખ લિટર પ્રતિ દિન વહી રહેલું પાણી 704.19 અબજ લિટર હાલમાં ડેમના તમામ દરવાજા ખુલ્લા હોવાથી એક દિવસમાં ચાર મહાનગરો 201 દિવસ ચાલે એટલું પાણી વહી રહ્યું છે. જો આ દરવાજા બંધ કરવાની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે તો પાણીનો આટલો વેડફાટ રોકી શકાય .
Aug 09, 2016