બીટ્ટુ : મમ્મી આજે હું મામા માસી ફોઈ ને કાકા બધા ના ઘરે જવાનો છું... મમ્મી: એક વરસ થી કહી કહી ને થાકી, આજે કેમના એમના નસીબ ચમક્યા? તે આપ મેહમાન થઈ સગા ઓ ને ત્યાં જશો? બીટ્ટુ : મમ્મી વસ્ત્રાપુર માં સૌથી વધારે પોકેમોન દેખાય છે.....

PokemonGo

બીટ્ટુ : મમ્મી આજે હું મામા માસી ફોઈ ને કાકા બધા ના ઘરે જવાનો છું... મમ્મી: એક વરસ થી કહી કહી ને થાકી, આજે કેમના એમના નસીબ ચમક્યા? તે આપ મેહમાન થઈ સગા ઓ ને ત્યાં જશો? બીટ્ટુ : મમ્મી વસ્ત્રાપુર માં સૌથી વધારે પોકેમોન દેખાય છે..... #PokemonGo

Let's Connect

sm2p0