અરે,ઓ ઉપર વાળા તારી આ કેવી કરામત છે. તુ ઇદ અને રથયાત્રા બંને સાથે જ લાવે છે. એક સફેદ તો બીજો કેસરી કપડુ લે છે. પણ બાંધે છે તો માથા પર જ ને. મને કેમ એવુ લાગે છે, કે આ વાત તુ એક જ જાણે છે, કે આ કપડુ તો એક જ જગ્યાયે થી બને છે...... વ્હલા તુ કઇક એવી કળા કર ને કે આ કપડા ના ભેદો જ ભુલાઇ જાય!!!!!!! સૌ ને આજે રથયાત્રા ને આવતી કાલે ઈદ ની શુભકામનાઓ.....

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

RJ Devaki, Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

અરે,ઓ ઉપર વાળા તારી આ કેવી કરામત છે.

તુ ઇદ અને રથયાત્રા બંને સાથે જ લાવે છે. એક સફેદ તો બીજો કેસરી કપડુ લે છે. પણ બાંધે છે તો માથા પર જ ને.

મને કેમ એવુ લાગે છે, કે આ વાત તુ એક જ જાણે છે, કે આ કપડુ તો એક જ જગ્યાયે થી બને છે......

વ્હલા તુ કઇક એવી કળા કર ને કે આ કપડા ના ભેદો જ ભુલાઇ જાય!!!!!!!

સૌ ને આજે રથયાત્રા ને આવતી કાલે ઈદ ની શુભકામનાઓ.....

અરે,ઓ ઉપર વાળા તારી આ કેવી કરામત છે. તુ ઇદ અને રથયાત્રા બંને સાથે જ લાવે છે. એક સફેદ તો બીજો કેસરી કપડુ લે છે. પણ બાંધે છે તો માથા પર જ ને. મને કેમ એવુ લાગે છે, કે આ વાત તુ એક જ જાણે છે, કે આ કપડુ તો એક જ જગ્યાયે થી બને છે...... વ્હલા તુ કઇક એવી કળા કર ને કે આ કપડા ના ભેદો જ ભુલાઇ જાય!!!!!!! સૌ ને આજે રથયાત્રા ને આવતી કાલે ઈદ ની શુભકામનાઓ.....

Let's Connect

sm2p0