આપણે ગુજરાતીઓ પહેલેથી આપણા અવનવા જુગાડ માટે ફેમસ છીએ, અને એમાં પણ દિવાળીમાં ઘરને સજાવીએ ત્યારે તો આ હા હા.. એવા એવા નુસખા શોધી લાવીએ કે ના પૂછો વાત. જેમાં બારીના માપ નાડાથી લેવાના થી લઈને આસોપાલવ ના તોરણને કેવી રીતે બારણાં માં ફીટ કરવાના એ બધું આવી જાય જેમાં તમારી મહેનત અને પૈસા બંનેનો બચાવ થાય. એવા હોય છે આ "જુગાડ" તમારા ઘરમાં કેવા કેવા જુગાડ થાય છે કમેન્ટ કરો.

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

આપણે ગુજરાતીઓ પહેલેથી આપણા અવનવા જુગાડ માટે ફેમસ છીએ, અને એમાં પણ દિવાળીમાં ઘરને સજાવીએ ત્યારે તો આ હા હા.. એવા એવા નુસખા શોધી લાવીએ કે ના પૂછો વાત.
જેમાં બારીના માપ નાડાથી લેવાના થી લઈને આસોપાલવ ના તોરણને કેવી રીતે બારણાં માં ફીટ કરવાના એ બધું આવી જાય
જેમાં તમારી મહેનત અને પૈસા બંનેનો બચાવ થાય.
એવા હોય છે આ "જુગાડ"
તમારા ઘરમાં કેવા કેવા જુગાડ થાય છે કમેન્ટ કરો.

આપણે ગુજરાતીઓ પહેલેથી આપણા અવનવા જુગાડ માટે ફેમસ છીએ, અને એમાં પણ દિવાળીમાં ઘરને સજાવીએ ત્યારે તો આ હા હા.. એવા એવા નુસખા શોધી લાવીએ કે ના પૂછો વાત. જેમાં બારીના માપ નાડાથી લેવાના થી લઈને આસોપાલવ ના તોરણને કેવી રીતે બારણાં માં ફીટ કરવાના એ બધું આવી જાય જેમાં તમારી મહેનત અને પૈસા બંનેનો બચાવ થાય. એવા હોય છે આ "જુગાડ" તમારા ઘરમાં કેવા કેવા જુગાડ થાય છે કમેન્ટ કરો.

Let's Connect

sm2p0