
બે, જોવા જેવી માર્ક શીટ....
આ સરવૈયા ભાઈ બે પેન લઇ ને પરીક્ષા આપવા ગયેલા ને જાતે જ લાલ પેન થી પોતાને માર્ક આપી દીધા. ખાલી છેલ્લું સરવૈયું બાકી રાખ્યું.
પપેર ચેક કરવા વાળા શિક્ષક ને થયું કે આ ભૂલ થી ફરી થી આવી ગયું છે તે ટોટલ માટે મોકલી આપ્યું.
આ ને ભણેલા ના નહિ તો ગણેલા ના માર્ક તો આપવા તા 😂😂😂😝
બે, જોવા જેવી માર્ક શીટ.... આ સરવૈયા ભાઈ બે પેન લઇ ને પરીક્ષા આપવા ગયેલા ને જાતે જ લાલ પેન થી પોતાને માર્ક આપી દીધા. ખાલી છેલ્લું સરવૈયું બાકી રાખ્યું. પપેર ચેક કરવા વાળા શિક્ષક ને થયું કે આ ભૂલ થી ફરી થી આવી ગયું છે તે ટોટલ માટે મોકલી આપ્યું. આ ને ભણેલા ના નહિ તો ગણેલા ના માર્ક તો આપવા તા 😂😂😂😝
Jun 16, 2016