રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ પર સાંભળો એમની કૃતિ,
"ચારણકન્યા"
સ્કૂલ માં ભણતા હતા, ગુજરાતીની ચોપડીની સૌથી લાંબી કવિતા,
યાદ છે ખરું હજી?
રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ પર સાંભળો એમની કૃતિ, "ચારણકન્યા" સ્કૂલ માં ભણતા હતા, ગુજરાતીની ચોપડીની સૌથી લાંબી કવિતા, યાદ છે ખરું હજી?
Aug 28, 2020