
ગુજરાત ના કોકિલકંઠી ગાયીકા
પદ્મ શ્રી દીવાળીબેન ભીલ નુ જુનાગઢ ખાતે અવસાન થતા
ગુજરાતી લોક સંગીત ને મોટી ખોટ પડી છે ભગવાન એમના આત્મા ને શાન્તી આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના.....
કાળવા ચોકમાં નવરાત્રી દરમ્યાન ચંદ્રકાંત ભટ્ટ,બચુભાઇ રાજા જેવા તત્કાલિન સ્વરપારખુઓ દિવાળીબેનનો મીઠડો સ્વર અને સુર પારખીને તેમને આકાશવાણીનાં આંગણે નોતર્યા..અને ..rest is history..!
--1971 માં રવીન્દ્ર દવે,અવિનાશભાઇ તેમને "જેસલ તોરલ"માં દોરી લાવ્યા..
એવા જ મીઠડા,ગરવા ગાયક ઇસ્માઇલ વાલેરા સાથે દિવાળીબેને લલકાર્યું :પાપ તારું પરકાશ જાડેજા..
પછી તો ગૌરાંગભાઇએ પણ આ કંઠને વિસ્તાર્યો ..
લંકાની લાડી..માં તેમનું વિખ્યાત લોકગીત આવ્યું..લવિંગ કેરી લાકડીએ..
આપાભાઇ ગઢવીની રચના દિવાળીબેને અમર બનાવી..હું તો કાગળીયા લખી લખી થાકી ...
--મારે ટોડલે બેઠો મોર..હવે આસપાસનાં ચૈતન્યમાં ટહૂકા કર્યા કરશે..!
નમન એ સોરઠી સ્વરકિન્નરીને !
ગુજરાત ના કોકિલકંઠી ગાયીકા પદ્મ શ્રી દીવાળીબેન ભીલ નુ જુનાગઢ ખાતે અવસાન થતા ગુજરાતી લોક સંગીત ને મોટી ખોટ પડી છે ભગવાન એમના આત્મા ને શાન્તી આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના..... કાળવા ચોકમાં નવરાત્રી દરમ્યાન ચંદ્રકાંત ભટ્ટ,બચુભાઇ રાજા જેવા તત્કાલિન સ્વરપારખુઓ દિવાળીબેનનો મીઠડો સ્વર અને સુર પારખીને તેમને આકાશવાણીનાં આંગણે નોતર્યા..અને ..rest is history..! --1971 માં રવીન્દ્ર દવે,અવિનાશભાઇ તેમને "જેસલ તોરલ"માં દોરી લાવ્યા.. એવા જ મીઠડા,ગરવા ગાયક ઇસ્માઇલ વાલેરા સાથે દિવાળીબેને લલકાર્યું :પાપ તારું પરકાશ જાડેજા.. પછી તો ગૌરાંગભાઇએ પણ આ કંઠને વિસ્તાર્યો .. લંકાની લાડી..માં તેમનું વિખ્યાત લોકગીત આવ્યું..લવિંગ કેરી લાકડીએ.. આપાભાઇ ગઢવીની રચના દિવાળીબેને અમર બનાવી..હું તો કાગળીયા લખી લખી થાકી ... --મારે ટોડલે બેઠો મોર..હવે આસપાસનાં ચૈતન્યમાં ટહૂકા કર્યા કરશે..! નમન એ સોરઠી સ્વરકિન્નરીને !