હેલ્લોઓઓઓ કેનેડા, અત્યારે અમે, હું અને RJ દેવકી મિત્રો પરાગભાઈ અને ક્રિષ્નાભાભી સાથે સ્વર્ગની સફર કરી રહ્યા છીએ બેંફ ને જેસ્પર આસપાસ. પણ ત્યાંથી ધરતી પર સીધા આવીશું 11 જૂન શનિવારે ટોરન્ટો ખાતે મિહિર ઓઝાના કાર્યક્રમમાં સાંજે અને તરત જ 12 જૂન રવિવારે વેનકુંવર gsbc અને વિભૂતિબહેનના પ્રોગ્રામમાં બપોરે. એમાં નવા જ બે વિષયો છે. તમે આવી શકો એની વિગતો અહીં બધા ફોટા ક્લિક કરી ઝૂમ કરશો તો એમાં છે. નવી ને મસ્ત ઉપયોગી વાતો કરવાના છીએ અમે. તો આવો છો ને ? હા, આ એકદમ ટાઇટ શેડ્યુલ છે અને ફુરસદ હોય તો તો મારે ટોપ ગન, વિક્રમ, પૃથ્વીરાજ ને જ્યુરાસિક પણ જોવાનું બાકી છે. એટલે આગોતરી ક્ષમા કે કાર્યક્રમ સિવાય ક્યાંય કોઈ ઘેર કે બહાર પર્સનલી મળવાનું આ વખતે શક્ય નથી. પધારો પ્રોગ્રામમાં. સોરી એન્ડ વેલકમ. 😊 ~ *જય વસાવડા*

JV

RJ Devaki,  JV

હેલ્લોઓઓઓ કેનેડા,
અત્યારે અમે, હું અને RJ દેવકી મિત્રો પરાગભાઈ અને ક્રિષ્નાભાભી સાથે સ્વર્ગની સફર કરી રહ્યા છીએ બેંફ ને જેસ્પર આસપાસ. પણ ત્યાંથી ધરતી પર સીધા આવીશું 11 જૂન શનિવારે ટોરન્ટો ખાતે મિહિર ઓઝાના કાર્યક્રમમાં સાંજે અને તરત જ 12 જૂન રવિવારે વેનકુંવર gsbc અને વિભૂતિબહેનના પ્રોગ્રામમાં બપોરે. એમાં નવા જ બે વિષયો છે. તમે આવી શકો એની વિગતો અહીં બધા ફોટા ક્લિક કરી ઝૂમ કરશો તો એમાં છે. નવી ને મસ્ત ઉપયોગી વાતો કરવાના છીએ અમે. તો આવો છો ને ?

હા, આ એકદમ ટાઇટ શેડ્યુલ છે અને ફુરસદ હોય તો તો મારે ટોપ ગન, વિક્રમ, પૃથ્વીરાજ ને જ્યુરાસિક પણ જોવાનું બાકી છે. એટલે આગોતરી ક્ષમા કે કાર્યક્રમ સિવાય ક્યાંય કોઈ ઘેર કે બહાર પર્સનલી મળવાનું આ વખતે શક્ય નથી. પધારો પ્રોગ્રામમાં. સોરી એન્ડ વેલકમ. 😊

~ *જય વસાવડા* #JV

હેલ્લોઓઓઓ કેનેડા, અત્યારે અમે, હું અને RJ દેવકી મિત્રો પરાગભાઈ અને ક્રિષ્નાભાભી સાથે સ્વર્ગની સફર કરી રહ્યા છીએ બેંફ ને જેસ્પર આસપાસ. પણ ત્યાંથી ધરતી પર સીધા આવીશું 11 જૂન શનિવારે ટોરન્ટો ખાતે મિહિર ઓઝાના કાર્યક્રમમાં સાંજે અને તરત જ 12 જૂન રવિવારે વેનકુંવર gsbc અને વિભૂતિબહેનના પ્રોગ્રામમાં બપોરે. એમાં નવા જ બે વિષયો છે. તમે આવી શકો એની વિગતો અહીં બધા ફોટા ક્લિક કરી ઝૂમ કરશો તો એમાં છે. નવી ને મસ્ત ઉપયોગી વાતો કરવાના છીએ અમે. તો આવો છો ને ? હા, આ એકદમ ટાઇટ શેડ્યુલ છે અને ફુરસદ હોય તો તો મારે ટોપ ગન, વિક્રમ, પૃથ્વીરાજ ને જ્યુરાસિક પણ જોવાનું બાકી છે. એટલે આગોતરી ક્ષમા કે કાર્યક્રમ સિવાય ક્યાંય કોઈ ઘેર કે બહાર પર્સનલી મળવાનું આ વખતે શક્ય નથી. પધારો પ્રોગ્રામમાં. સોરી એન્ડ વેલકમ. 😊 ~ *જય વસાવડા* #JV

#JV

Let's Connect

sm2p0