કહ્યું હતું ને કે ઍ વધારે special છે..... જો આ શેહેર ને મારી પાસે થી છેલ્લા 14 વર્ષ મા કાઇ પણ મળ્યુ હોય તો પાછુ વાળવા નો સમય છે અમદાવાદ... આ દેવકી ને ઍના જેવા હજારો બાળકો કે જે અમદાવાદ ના ગરીબ વિસ્તારો મા રહે છે... ઍમના મા બાપ ઍમેને special બાળકો ની જોઇઍ ઍવી ટ્રેનિંગ કે કાળજી નથી આપી શકતા. પ્રભાત નામની ઍક સંસ્થા આવા બાળકો માટે slum areas મા કામ કરે છે, ઘરે જઈ ને પણ ઍમને પગભર કરવા નો પ્રયત્ન કરે છે... મારી સાથે જોડાઓ આ બાળકો ની વાર્ષિક જવાબદારી લેવા મા.... Donate only 1000rs. and adopt a child's wefare for an entire year... Join Bajao For A Cause my initiative and lets give these special children a routine life like us..... will share the details of how to donate soon.....

EkDevakiAisiBhi

કહ્યું હતું ને કે ઍ વધારે special છે.....
જો આ શેહેર ને મારી પાસે થી છેલ્લા 14 વર્ષ મા કાઇ પણ મળ્યુ હોય તો પાછુ વાળવા નો સમય છે અમદાવાદ...
આ દેવકી ને ઍના જેવા હજારો બાળકો કે જે અમદાવાદ ના ગરીબ વિસ્તારો મા રહે છે... ઍમના મા બાપ ઍમેને special બાળકો ની જોઇઍ ઍવી ટ્રેનિંગ કે કાળજી નથી આપી શકતા.

પ્રભાત નામની ઍક સંસ્થા આવા બાળકો માટે slum areas મા કામ કરે છે, ઘરે જઈ ને પણ ઍમને પગભર કરવા નો પ્રયત્ન કરે છે...

મારી સાથે જોડાઓ આ બાળકો ની વાર્ષિક જવાબદારી લેવા મા....

Donate only 1000rs. and adopt a child's wefare for an entire year...

Join Bajao For A Cause #EkDevakiAisiBhi my initiative and lets give these special children a routine life like us.....

will share the details of how to donate soon.....

કહ્યું હતું ને કે ઍ વધારે special છે..... જો આ શેહેર ને મારી પાસે થી છેલ્લા 14 વર્ષ મા કાઇ પણ મળ્યુ હોય તો પાછુ વાળવા નો સમય છે અમદાવાદ... આ દેવકી ને ઍના જેવા હજારો બાળકો કે જે અમદાવાદ ના ગરીબ વિસ્તારો મા રહે છે... ઍમના મા બાપ ઍમેને special બાળકો ની જોઇઍ ઍવી ટ્રેનિંગ કે કાળજી નથી આપી શકતા. પ્રભાત નામની ઍક સંસ્થા આવા બાળકો માટે slum areas મા કામ કરે છે, ઘરે જઈ ને પણ ઍમને પગભર કરવા નો પ્રયત્ન કરે છે... મારી સાથે જોડાઓ આ બાળકો ની વાર્ષિક જવાબદારી લેવા મા.... Donate only 1000rs. and adopt a child's wefare for an entire year... Join Bajao For A Cause #EkDevakiAisiBhi my initiative and lets give these special children a routine life like us..... will share the details of how to donate soon.....

Let's Connect

sm2p0