દિલ્હી થી લઇને આખા દેશ માં નોટો બદલવા ની લાઇન માં ક્યાંય કોઇ પણ રાજકીય પક્ષનો પ્રમુખ,ઉપપ્રમુખ, મંત્રી, બિલ્ડર, બુટલેગર, ના દેખાયો.......
બધા શિક્ષક, ક્લાર્કો, નાના વેપારીઓ ચમન ચા વાળા થી લઇને પંકજ પંચરવાળો, શબરી શાકવાળી, દુધાભાઇ દુધવાળા જ દેખાયા.....
તો પેલા vip ની ક્યાંક અલગ લાઇનો હશે..... ?
Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas