
We are all set to perform akoopar tonight at thakor bhai hall 9:30 pm…. Get your tickets booked at the hall or on #bms
Here is the feedback on yesterday’s show
નાટક ના માણસ તરીકે સતત એવું વિચારતો હતો કે એક બનેલા નાટક નું આયુષ્ય જેમ જેમ વધે તેમ તેની પરિપકવતા વધતી જાય અને આજે આ વાત ની યથાર્થ સાબિતી અદિતિ બેન ના વડપણ હેઠળ આખીય ટીમે ખીચોખીચ ગીર પ્રેમી ઓ વચ્ચે આપી
ઘણા સમય પહેલાં જૂનાગઢ મા જોયેલા " અકુપાર " ને આજે મન ભરીને આખો ના ખૂણે વરતાતા સતત ભેજ સાથે માણ્યું
ધ્રુવ દાદા ની આ અદ્ભુત કલમ ને અદિતિ બેન ના મજબૂત દિગ્દર્શન અને સતત આજ ની પેઢી ને જિન્સ- ટીશર્ટ કે વેસ્ટર્ન કપડાં માં ઘેલા કરતી અમદાવાદ ની રાણી
' દેવકી " ને ગાંડી ગિર ના કમખા મા તમે રંગમચ ઉપર અસલી રબારણ _ આયરાણી _ કે ચારણ ના મિજાજ માં નથી ભાળી તો તમને હજી ગીર સાથે પ્રેમ નથી થયો... કોઈ મોંઘી દાટ ગાડી ચડી રિસોર્ટ મા week end ની મજા ને માત્ર ગિર સમજવા કરતાં એકાદ ઑડિટોરિયમ ની ખુરશી ae આપના બાળક સાથે અકુપાર no એક show પણ આપને નરસિંહ-સિંહ- અને ગિર ની ધરતી ના પ્રેમી બનાવસે આની ખાત્રી
આખીય ટીમ અદ્ભુત...દ્રશ્યરચના લાજવાબ... સિંહો ની એક એક ડનક જાણે સાસણ થી અંદર જઈ જંગલ ના કોઈ ને નેસડામાં બેઠા નોં અહેશાહ આપે...ટૂંકમાં સંપૂર્ણ પૈસા વસૂલ ઘટના.... આભાર દેવલ અને આખી આયોજન ટીમ ને
વંદન ધ્રુવ દાદા...100 તોપો ની સલામી સાથે પ્રણામ અદિતિ બેન
દેવકી as usel તું સી Greta
અમદાવાદ વાસી ઓ આજે રાજકોટ ના મિત્ર પરેશ પોપટ નું ઠાકોર ભાઈ હોલ ખાતે અકુપાર નું આયોજન ના વાવડ....છેક અમદાવાદ થી ગરમી મા ગિર આવું ae પહેલા ગિર ના પ્રેમ પડવા પહોંચી જાવ
મજા ની વાત...મારા ગિર ની વાત
મારા સાવજ ની વાત....
અનીશ કચ્છી
રાજકોટ
જંગલ માં રખડવા ની તો અમને ખાલી બીમારી છે .....
બાકી સાવજ સાથે તો આમ પણ અમારે યારી છે .....
આ તો એક વાત છે
We are all set to perform akoopar tonight at thakor bhai hall 9:30 pm…. Get your tickets booked at the hall or on #bms Here is the feedback on yesterday’s show નાટક ના માણસ તરીકે સતત એવું વિચારતો હતો કે એક બનેલા નાટક નું આયુષ્ય જેમ જેમ વધે તેમ તેની પરિપકવતા વધતી જાય અને આજે આ વાત ની યથાર્થ સાબિતી અદિતિ બેન ના વડપણ હેઠળ આખીય ટીમે ખીચોખીચ ગીર પ્રેમી ઓ વચ્ચે આપી ઘણા સમય પહેલાં જૂનાગઢ મા જોયેલા " અકુપાર " ને આજે મન ભરીને આખો ના ખૂણે વરતાતા સતત ભેજ સાથે માણ્યું ધ્રુવ દાદા ની આ અદ્ભુત કલમ ને અદિતિ બેન ના મજબૂત દિગ્દર્શન અને સતત આજ ની પેઢી ને જિન્સ- ટીશર્ટ કે વેસ્ટર્ન કપડાં માં ઘેલા કરતી અમદાવાદ ની રાણી ' દેવકી " ને ગાંડી ગિર ના કમખા મા તમે રંગમચ ઉપર અસલી રબારણ _ આયરાણી _ કે ચારણ ના મિજાજ માં નથી ભાળી તો તમને હજી ગીર સાથે પ્રેમ નથી થયો... કોઈ મોંઘી દાટ ગાડી ચડી રિસોર્ટ મા week end ની મજા ને માત્ર ગિર સમજવા કરતાં એકાદ ઑડિટોરિયમ ની ખુરશી ae આપના બાળક સાથે અકુપાર no એક show પણ આપને નરસિંહ-સિંહ- અને ગિર ની ધરતી ના પ્રેમી બનાવસે આની ખાત્રી આખીય ટીમ અદ્ભુત...દ્રશ્યરચના લાજવાબ... સિંહો ની એક એક ડનક જાણે સાસણ થી અંદર જઈ જંગલ ના કોઈ ને નેસડામાં બેઠા નોં અહેશાહ આપે...ટૂંકમાં સંપૂર્ણ પૈસા વસૂલ ઘટના.... આભાર દેવલ અને આખી આયોજન ટીમ ને વંદન ધ્રુવ દાદા...100 તોપો ની સલામી સાથે પ્રણામ અદિતિ બેન દેવકી as usel તું સી Greta અમદાવાદ વાસી ઓ આજે રાજકોટ ના મિત્ર પરેશ પોપટ નું ઠાકોર ભાઈ હોલ ખાતે અકુપાર નું આયોજન ના વાવડ....છેક અમદાવાદ થી ગરમી મા ગિર આવું ae પહેલા ગિર ના પ્રેમ પડવા પહોંચી જાવ મજા ની વાત...મારા ગિર ની વાત મારા સાવજ ની વાત.... અનીશ કચ્છી રાજકોટ જંગલ માં રખડવા ની તો અમને ખાલી બીમારી છે ..... બાકી સાવજ સાથે તો આમ પણ અમારે યારી છે ..... આ તો એક વાત છે